Benshreena Vachanamrut (Gujarati).

< Previous Page   Next Page >


Page 184 of 186
PDF/HTML Page 201 of 203

 

background image
(સાખી)
સ્મરણો ભવ-ભવનાં રૂડાં, સ્વર્ણમયી ઇતિહાસ,
દૈવી ઉર-આનંદિની ‘ચંપા’ પુષ્પ-સુવાસ.
કલ્પલતા મળી પુણ્યોદયથી ચિંતિતદાયિની હો બેન,
સકલદુખનાશિની હો બેન!
મુક્તિ વરુંમનરથ એ માત પૂરો વરદાયિની હો બેન,
મહાબલશાલિની હો બેન!...આવી૦
[ ૧૮૪ ]