Benshreena Vachanamrut (Gujarati). Bol: 235-237.

< Previous Page   Next Page >


Page 81 of 186
PDF/HTML Page 98 of 203

 

background image
બહેનશ્રીનાં વચનામૃત
૮૧
વિધિને જાણી નહિ. ૨૩૪.
સ્વતઃસિદ્ધ વસ્તુનો સ્વભાવ વસ્તુથી પ્રતિકૂળ કેમ
હોય? વસ્તુનો સ્વભાવ તો વસ્તુને અનુકૂળ જ હોય,
પ્રતિકૂળ હોઈ શકે જ નહિ. સ્વતઃસિદ્ધ વસ્તુ સ્વયં
પોતાને દુઃખરૂપ હોય શકે જ નહિ. ૨૩૫.
મલિનતા ટકતી નથી અને મલિનતા ગમતી
નથી, માટે મલિનતા વસ્તુનો સ્વભાવ હોઈ શકે જ
નહિ. ૨૩૬.
હે આત્મા! તારે જો વિભાવથી છૂટી મુક્તદશા
પ્રાપ્ત કરવી હોય તો ચૈતન્યના અભેદ સ્વરૂપને ગ્રહણ
કર. દ્રવ્યદ્રષ્ટિ સર્વ પ્રકારની પર્યાયને દૂર રાખી એક
નિરપેક્ષ સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે
; દ્રવ્યદ્રષ્ટિના
વિષયમાં ગુણભેદ પણ હોતા નથી. આવી શુદ્ધ દ્રષ્ટિ
પ્રગટ કર
.
આવી દ્રષ્ટિ સાથે વર્તતું જ્ઞાન વસ્તુમાં રહેલા ગુણો
તથા પર્યાયોને, અભેદ તેમ જ ભેદને, વિવિધ પ્રકારે
જાણે છે. લક્ષણ, પ્રયોજન ઇત્યાદિ અપેક્ષાએ ગુણોમાં