ઉપયોગ એકમાં ન ટકે તો બીજા શુભભાવમાં જોડવો પણ ઘ્યેય તો એક આત્માનું જ રાખવું... 0 Play উপযোগ একমাং ন টকে তো বীজা শুভভাবমাং জোডবো পণ ঘ্যেয তো এক আত্মানুং জ রাখবুং... 0 Play
....લાગી છે તેને લાગી છે તે પિયુ પિયુ પોકારે છે.... અમને એવી ઝંખના લાગતી નથી તેના માટે શું ભૂલ પડતી હશે? 2:50 Play ....লাগী ছে তেনে লাগী ছে তে পিযু পিযু পোকারে ছে.... অমনে এবী ঝংখনা লাগতী নথী তেনা মাটে শুং ভূল পডতী হশে? 2:50 Play
વચનામૃતમાં આવે છે કે ‘સૂક્ષ્મ ઉપયોગ કરી જ્ઞાયકને પકડવો’ ત્યાં સૂક્ષ્મ ઉપયોગમાં શું ગૂઢાર્થ છે? 4:40 Play বচনামৃতমাং আবে ছে কে ‘সূক্ষ্ম উপযোগ করী জ্ঞাযকনে পকডবো’ ত্যাং সূক্ষ্ম উপযোগমাং শুং গূঢার্থ ছে? 4:40 Play
વચનામૃતમાં આવે છે કે આત્માને મુખ્ય રાખવો, કાર્યની ગણતરી કરવા જેવી નથી તેમ છતાં પરિણામમાં કાર્યની ગણતરી થઈ જતી હોય તો તેમાં મુખ્ય કારણ શું બનતું હશે? તેનાથી બચવા પ્રયોગાત્મક શું કરવું? 7:20 Play বচনামৃতমাং আবে ছে কে আত্মানে মুখ্য রাখবো, কার্যনী গণতরী করবা জেবী নথী তেম ছতাং পরিণামমাং কার্যনী গণতরী থঈ জতী হোয তো তেমাং মুখ্য কারণ শুং বনতুং হশে? তেনাথী বচবা প্রযোগাত্মক শুং করবুং? 7:20 Play
વચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરી અશુદ્ધતાને ખ્યાલમાં રાખી પુરુષાર્થ કરવો’ ત્યાં ખ્યાલ રાખવો તેમાં ઉપયોગાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી કે લબ્ધાત્મક જ્ઞાનગુણની પર્યાય લેવી? 9:10 Play বচনামৃতমাং আবে ছে কে ‘শুদ্ধ দ্রব্যস্বভাবনী দ্রষ্টি করী অশুদ্ধতানে খ্যালমাং রাখী পুরুষার্থ করবো’ ত্যাং খ্যাল রাখবো তেমাং উপযোগাত্মক জ্ঞানগুণনী পর্যায লেবী কে লব্ধাত্মক জ্ঞানগুণনী পর্যায লেবী? 9:10 Play
‘જ્ઞાયકને પરિણામમાં પકડવો’ તેવું વચનામૃતના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે ‘જ્ઞાયકમાં અહંપણું કરવું’.....ઘણી વખત એમ આવે છે કે જ્ઞાયકની રુચિ કરવી તો પર્યાયમાં જ્ઞાયકનો મહિમા કરવો, રુચિ કરવી–અહંપણું કરવું તેમાં શું તફાવત છે? 10:45 Play ‘জ্ঞাযকনে পরিণামমাং পকডবো’ তেবুং বচনামৃতনা প্রবচনমাং পূজ্য গুরুদেবশ্রীএ ফরমাব্যুং কে ‘জ্ঞাযকমাং অহংপণুং করবুং’.....ঘণী বখত এম আবে ছে কে জ্ঞাযকনী রুচি করবী তো পর্যাযমাং জ্ঞাযকনো মহিমা করবো, রুচি করবী–অহংপণুং করবুং তেমাং শুং তফাবত ছে? 10:45 Play
વચનામૃતમાં આવે છે કે અનુભૂતિ માટે પોતાને પરદ્રવ્યથી ભિન્ન નક્કી કરી પોતાના ધ્રુવ સ્વભાવનો મહિમા લાવી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ ત્યાં પરદ્રવ્યથી ભિન્ન વિચાર કરતા લાગે છે, પણ પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા આવતો નથી તો શું કરવું? ‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે’ ત્યાં મુમુક્ષુના નેત્રોનો અર્થ સત્પુરુષની વાણીમાં આવતું આત્માનું શાબ્દિક માહાત્મ્ય અને અન્યના તેવા શબ્દોમાં આવતું કૃત્રિમ હાર્દ પરથી ઓળખી શકાય? 16:50 Play বচনামৃতমাং আবে ছে কে অনুভূতি মাটে পোতানে পরদ্রব্যথী ভিন্ন নক্কী করী পোতানা ধ্রুব স্বভাবনো মহিমা লাবী সম্যগ্দর্শন প্রাপ্ত করবানো প্রযাস করবো জোঈএ ত্যাং পরদ্রব্যথী ভিন্ন বিচার করতা লাগে ছে, পণ পোতানা ধ্রুব জ্ঞাযক স্বভাবনো মহিমা আবতো নথী তো শুং করবুং? ‘মুমুক্ষুনা নেত্রো সত্পুরুষনে ওলখী লে ছে’ ত্যাং মুমুক্ষুনা নেত্রোনো অর্থ সত্পুরুষনী বাণীমাং আবতুং আত্মানুং শাব্দিক মাহাত্ম্য অনে অন্যনা তেবা শব্দোমাং আবতুং কৃত্রিম হার্দ পরথী ওলখী শকায? 16:50 Play
દેવ -ગુરુ-શાસ્ત્રની મહિમા વખતે આપ આત્માની ખટક રાખવાની વાત ફરમાવો છો તો તે એક જ પરિણામમાં બંને પ્રયોગાત્મક કેવી રીતે બને? 17:50 Play দেব -গুরু-শাস্ত্রনী মহিমা বখতে আপ আত্মানী খটক রাখবানী বাত ফরমাবো ছো তো তে এক জ পরিণামমাং বংনে প্রযোগাত্মক কেবী রীতে বনে? 17:50 Play
પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા 20:10 Play পূজ্য গুরুদেবশ্রীনো মহিমা 20:10 Play