પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play
આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play
ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play
યાદ રાખવા જેવું શું છે? 2:55 Play યાદ રાખવા જેવું શું છે? 2:55 Play
મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play
આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play
વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play
આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play
નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play
જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play
સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play