વચનામૃત ૪૦૧ બોલમાં ‘વિભાવભાવમાં પરદેશપણાની અનુભૂતિ વ્યકત કરી અને અનંતગુણ પરિવાર અમારો સ્વદેશ છે, તે તરફ જઈ રહ્યા છીએ આમ એક જ દ્રવ્યમાં એક જ સ્થાનેથી બીજા સ્થાને ગતિક્રિયા અને જુદા જુદા વિભાગ હોય તેવો અનુભવ કેવી રીતે છે? 0 Play vacanāmr̥t 401 bolamāṁ ‘vibhāvabhāvamāṁ paradeśapaṇānī anubhūti vyakat karī ane anaṁtaguṇ parivār amāro svadeś che, te taraph jaī rahyā chīe ām ek ja dravyamāṁ ek ja sthānethī bījā sthāne gatikriyā ane judā judā vibhāg hoy tevo anubhav kevī rīte che? 0 Play
ભેદજ્ઞાનમાં તો (ભેદ વર્તે છે) અને સ્વસંવેદનમાં સ્વભાવ સાથે અભેદ જ્ઞાન વર્તે છે તો પછી ભેદજ્ઞાનની વ્યવસ્થા શું?પર્યાયમાં દ્રવ્યપણું નથી અને દ્રવ્યમાં–ધ્રૌવ્યમાં પર્યાયપણું નથી તો પછી પર્યાય દ્રવ્ય સાથે એકત્વનો અનુભવ કેવી રીતે કરી શકે? 3:25 Play bhedajñānamāṁ to (bhed varte che) ane svasaṁvedanamāṁ svabhāv sāthe abhed jñān varte che to pachī bhedajñānanī vyavasthā śuṁ?paryāyamāṁ dravyapaṇuṁ nathī ane dravyamāṁ–dhrauvyamāṁ paryāyapaṇuṁ nathī to pachī paryāy dravya sāthe ekatvano anubhav kevī rīte karī śake? 3:25 Play
પહેલા નિરપેક્ષથી જાણવું જોઈએ પછી સાપેક્ષતા લગાવવી જોઈએ. ધ્રુવ ધ્રુવથી છે પર્યાયથી નથી અને પર્યાય પર્યાયથી છે ધ્રુવથી નથી એમ નિરપેક્ષ લઈને પછી દ્રવ્યની પર્યાય છે અને પર્યાય દ્રવ્યથી છે એમ સાપેક્ષ લેવામાં શો દોષ આવે ? 7:05 Play pahelā nirapekṣathī jāṇavuṁ joīe pachī sāpekṣatā lagāvavī joīe. dhruv dhruvathī che paryāyathī nathī ane paryāy paryāyathī che dhruvathī nathī em nirapekṣa laīne pachī dravyanī paryāy che ane paryāy dravyathī che em sāpekṣa levāmāṁ śo doṣ āve ? 7:05 Play
જીવને રાગના પરિણામનો પરિચય છે. જ્ઞાન આછું આછું ખ્યાલમાં આવે છે તે પણ પર વિષય હોય તે રીતે. આ સ્થિતિમાં આગળ કઈ રીતે વધવું? તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરશો. 8:40 Play jīvane rāganā pariṇāmano paricay che. jñān āchuṁ āchuṁ khyālamāṁ āve che te paṇ par viṣay hoy te rīte. ā sthitimāṁ āgaḷ kaī rīte vadhavuṁ? te māṭe mārgadarśan āpavā kr̥pā karaśo. 8:40 Play
જ્ઞાનપર્યાય પરથી જ્ઞાનસ્વભાવનો ખ્યાલ કેવી રીતે આવી જાય? 10:25 Play jñānaparyāy parathī jñānasvabhāvano khyāl kevī rīte āvī jāy? 10:25 Play
પૂજ્ય ગુરુદેવશ્રીએ ચારે બાજુથી બધું સમજાવ્યું છે તે વિષે... 12:20 Play pūjya gurudevaśrīe cāre bājuthī badhuṁ samajāvyuṁ che te viṣe... 12:20 Play
આત્મા બિના ચૈન નહીં પડે વહ પાત્રતા હૈ ઉસકો આત્મા પ્રાપ્ત હોતા હૈ? 13:05 Play ātmā binā cain nahīṁ paḍe vah pātratā hai usako ātmā prāpta hotā hai? 13:05 Play
નિર્વિકલ્પદશામેં ક્યા આતા હૈ? શૂન્ય જૈસા હો જાતા હૈ? 17:20 Play nirvikalpadaśāmeṁ kyā ātā hai? śūnya jaisā ho jātā hai? 17:20 Play
સ્વાનુભવ તો પર્યાયમેં હોતા હૈ વહ તો એક સમયકી હૈ ઉસમેં સમ્પૂર્ણ આત્મા કૈસે આ જાતા હૈ? 18:40 Play svānubhav to paryāyameṁ hotā hai vah to ek samayakī hai usameṁ sampūrṇa ātmā kaise ā jātā hai? 18:40 Play
અનુભવ હોનેસે પહલેકી દશા કિસ પ્રકારકી હોતી હૈ? 20:20 Play anubhav honese pahalekī daśā kis prakārakī hotī hai? 20:20 Play