પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play param pAriNAmikabhAvamA.n ‘pAriNAmik’ shabda pariNAmasUchak lAge Che, to niShkriy dhruv svabhAvanu.n je jANapaNu.n Che temA.n pariNAm Che ? 0 Play
વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play vastunu.n ba.ndhAraN pahelA jANavu.n joIe to ba.ndhAraN vastunu.n kevA prakAranu.n Che ? 3:05 Play
કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play koIpaN paryAy shuddha hoy ke ashuddha hoy te dhruvamA.nthI nIkaLatI nathI jo temA.nthI nIkaLatI hoy to dhruv khAlI thaI jAy? to paChI svabhAv upar draShTi jAy to shuddha paryAy pragaTe tenu.n shu.n kAraN? 4:05 Play
....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....pariNamavu.n e to siddhA.ntik vAt Che shubhAshubhabhAvarUpe athavA shuddharUpe pariNamavu.n temA.n jIvano amuk guN nimitta bane jem ke j~nAn-darshan? 6:35 Play
પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play pramANanA viShayabhUt dravya laIe to katha.nchit kuTastha ane katha.nchit pariNAmI kahIe paN je dhruvatvabhAv Che tene katha.nchit kUTastha ane katha.nchit pariNAmI em kahevAy? 9:40 Play
રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play rAg-dveSh Ave Che te na Ave teno upAy batAvasho? 13:15 Play
સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play svAghyAy karavA besIe tyAre ka.nIk man parovAy paN vachamA.n bIjA vikalpo Ave Che te vikalpo na Ave teno upAy sho? 14:20 Play
મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play mu.njhavaNano ukel shu.n A ek ja Che? 15:30 Play