પૂજ્ય ગુરુદેવશ્રીએ માર્ગ બતાવ્યો તે માર્ગ વિચારથી નક્કી કરી શકાય છે તે વિષે.... 0 Play pUjya gurudevashrIe mArga batAvyo te mArga vichArathI nakkI karI shakAy Che te viShe.... 0 Play
આ આમ જ છે તેમ નક્કી થઈ ગયું છે પણ અનુભવમાં કેમ નથી આવતું ? 0:40 Play A Am ja Che tem nakkI thaI gayu.n Che paN anubhavamA.n kem nathI Avatu.n ? 0:40 Play
ભેદજ્ઞાનની કોઈ રીત ખરી કે નહીં? 1:40 Play bhedaj~nAnanI koI rIt kharI ke nahI.n? 1:40 Play
યાદ રાખવા જેવું શું છે? 2:55 Play yAd rAkhavA jevu.n shu.n Che? 2:55 Play
મેરુ પર્વત શું રત્નમય છે? ત્યાં શું સમ્યગ્દ્રષ્ટિ દેવ જ જાય? (મેરુ પર્વતનું વર્ણન) 4:00 Play meru parvat shu.n ratnamay Che? tyA.n shu.n samyagdraShTi dev ja jAy? (meru parvatanu.n varNan) 4:00 Play
આત્માને જ્ઞાન-લક્ષણથી ઓળખી જ્ઞાયકને ગ્રહણ કરવો તે એક જ રસ્તો છે તે વિષે... 8:15 Play AtmAne j~nAn-lakShaNathI oLakhI j~nAyakane grahaN karavo te ek ja rasto Che te viShe... 8:15 Play
વચનામૃતમાં ‘જ્ઞાયક....જ્ઞાયક’ શબ્દ ઠેર ઠેર આવે છે તો શું જ્ઞાયકના આશ્રયે બધું પ્રગટ થવાનું છે? કે બીજું કાંઈ કરવાનું છે? 10:05 Play vachanAmR^itamA.n ‘j~nAyak....j~nAyak’ shabda Ther Ther Ave Che to shu.n j~nAyakanA Ashraye badhu.n pragaT thavAnu.n Che? ke bIju.n kA.nI karavAnu.n Che? 10:05 Play
આપને જ્યારે અનુભૂતિ થઈ તે પહેલાં પંડિતજી (હિંમતભાઈને)ને કહેતા ‘‘આટલું બાકી છે, આટલું બાકી છે’’ તે શું જ્ઞાયકના બળે કહેતા હતા? 11:36 Play Apane jyAre anubhUti thaI te pahelA.n pa.nDitajI (hi.nmatabhAIne)ne kahetA ‘‘ATalu.n bAkI Che, ATalu.n bAkI Che’’ te shu.n j~nAyakanA baLe kahetA hatA? 11:36 Play
નિશ્ચય-વ્યવહાર બંનેની સંધિ શું સાથે છે? જ્ઞાયકનું રટણ અને દેવ-ગુરુ-શાસ્ત્રનું બહુમાન વગેરે શું સાથે છે? 12:35 Play nishchay-vyavahAr ba.nnenI sa.ndhi shu.n sAthe Che? j~nAyakanu.n raTaN ane dev-guru-shAstranu.n bahumAn vagere shu.n sAthe Che? 12:35 Play
જ્ઞાની ધર્માત્મા ભકિત આદિ કાર્યમાં જોડાતા દેખાય છે..... આપ કહો છો કે ‘જ્ઞાની બહારના કાર્યથી અલિપ્ત છે, અંદર જ્ઞાનીની જે પરિણતિ ચાલે છે તેને તું જો.’પણ અંદરમાં જોવાની દ્રષ્ટિ તો અમને મળી નથી તે દ્રષ્ટિ મેળવવા અમારે શું કરવું જોઈએ તે કૃપા કરી સમજાવશો. 13:35 Play j~nAnI dharmAtmA bhakit Adi kAryamA.n joDAtA dekhAy Che..... Ap kaho Cho ke ‘j~nAnI bahAranA kAryathI alipta Che, a.ndar j~nAnInI je pariNati chAle Che tene tu.n jo.’paN a.ndaramA.n jovAnI draShTi to amane maLI nathI te draShTi meLavavA amAre shu.n karavu.n joIe te kR^ipA karI samajAvasho. 13:35 Play
સામાન્ય ઉપર દ્રષ્ટિ અને ભેદજ્ઞાનમાં શો તફાવત છે? તે સમજાવશો 15:50 Play sAmAnya upar draShTi ane bhedaj~nAnamA.n sho taphAvat Che? te samajAvasho 15:50 Play