અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play ਅਂਸ਼ੇ ਆਚਰਣ ਹੋਯ ਤੋ ਸ਼੍ਰਦ੍ਧਾ-ਜ੍ਞਾਨ ਥਾਯ? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play ਜ੍ਞਾਨ ਪ੍ਰਾਪ੍ਤ ਕਰਵੁਂ ਹੋਯ ਤੋ ਸ਼ੁਂ ਸਮਕਿਤੀ–ਜ੍ਞਾਨੀਨੀ ਨਜੀਕ ਰਹੀਨੇ ਜ੍ਞਾਨ ਯਥਾਰ੍ਥ ਥਈ ਸ਼ਕੇ? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ਆਤ੍ਮਾਨੁਂ ਏਕ ਜ ਕਰਵਾ ਜੇਵੁਂ ਛੇ, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play ਸਮ੍ਯਗ੍ਦਰ੍ਸ਼ਨ ਥਯਾ ਪਹੇਲਾਨਾ ਜ੍ਞਾਨਨੇ ਯਥਾਰ੍ਥ ਨਾਮ ਆਪੀ ਸ਼ਕਾਯ ਨਹੀਂ ਤੇ ਵਿਸ਼ੇ.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (ਸਮ੍ਯਗ੍ਦਰ੍ਸ਼ਨ ਥਤਾ) ਬਧਾ ਗੁਣੋਨੀ ਸ਼ੁਦ੍ਧਿਨੀ ਵ੍ਰੁਦ੍ਧਿ ਥਤੀ ਜਾਯ ਛੇ ਤੇ ਕੇਵੀ ਰੀਤੇ? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play ਗਈਕਾਲਨੀ ਚਰ੍ਚਾਮਾਂ ਆਵ੍ਯੁਂ ਹਤੁਂ ਕੇ ਭੇਦਜ੍ਞਾਨ ਤੋ ਸ੍ਵਭਾਵ ਅਨੇ ਰਾਗ ਵਚ੍ਚੇ ਕਰਵਾਨੁਂ ਪਣ ਦ੍ਰਵ੍ਯ ਅਨੇ ਪਰ੍ਯਾਯ ਵਚ੍ਚੇ ਨਹੀਂ? ਸਮਯਸਾਰ ਗਾਥਾ ੩੮ਮਾਂ ਆਵੇ ਛੇ ‘ਨਵ ਤਤ੍ਤ੍ਵਥੀ ਅਤ੍ਯਂਤ ਜੁਦੋ ਹੋਵਾਥੀ ਅਤ੍ਯਂਤ ਸ਼ੁਦ੍ਧ ਛੇ’ ਤੋ ਤੇਮਾਂ ਤੋ ਸਂਵਰ-ਨਿਰ੍ਜਰਾ-ਮੋਕ੍ਸ਼ ਆਵੀ ਗਯਾ, ਤਥਾ ਦ੍ਰਵ੍ਯਦ੍ਰਸ਼੍ਟਿ ਕਰਵੀ ਅਨੇ ਪਰ੍ਯਾਯਦ੍ਰਸ਼੍ਟਿ ਛੋਡਵੀ ਤੇਮਾਂ ਪਣ ਦ੍ਰਵ੍ਯ ਅਨੇ ਪਰ੍ਯਾਯ ਵਚ੍ਚੇ ਭੇਦਜ੍ਞਾਨ ਆਵ੍ਯੁਂ ਵਲ਼ੀ ਧ੍ਰੁਵ ਅਨੇ ਉਤ੍ਪਾਦ ਤਥਾ ਨਿਸ਼੍ਕ੍ਰਿਯ ਅਨੇ ਸਕ੍ਰਿਯ ਭਾਵਮਾਂ ਆ ਬਧਾਮਾਂ ਦ੍ਰਵ੍ਯ ਅਨੇ ਪਰ੍ਯਾਯ ਵਚ੍ਚੇ ਤਫਾਵਤ ਪਾਡਵੋ, ਤੋ ਪਛੀ ਰਾਗ ਅਨੇ ਸ੍ਵਭਾਵ ਵਚ੍ਚੇਨਾ ਭੇਦਜ੍ਞਾਨਨੇ ਪ੍ਰਾਧਾਨ੍ਯ ਕੇਮ ਆਪਵਾਮਾਂ ਆਵੇ ਛੇ ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ਆਤ੍ਮਾ ਜ੍ਞਾਨ ਸ੍ਵਰੂਪ ਛੇ ਤੇਨੁਂ ਲਕ੍ਸ਼ਣ ਜ੍ਞਾਨ ਛੇ ਅਨੇ ਆਤ੍ਮਾ ਅਨੁਭੂਤਿਮਾਤ੍ਰ ਛੇ ਤੇਮਾਂ ਵੇਦਨ ਲਕ੍ਸ਼ਣਥੀ ਓਲ਼ਖਾਣ ਕਰਾਵੀ ਏੇਮਾਂ ਕਈ ਪਦ੍ਧਤਿ ਸਰਲ਼ ਛੇ? 17:25 Play