Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 107 of 153
PDF/HTML Page 120 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૧૦૭
________________________________________________________
ભવોનું વારંવાર સ્મરણ થાય છે; ગુરુદેવનું આત્મદ્રવ્ય મહિમાવંત
છે.
(૨૦૩૪, આ સ્મરણ ભાદરવા સુદ છઠ-સાતમે આવ્યું
અને ભાદરવા સુદ આઠમ-નોમ વગેરે દિવસોમાં ચાલુ રહ્યું.)
વિશેષ વિસ્તાર જણાતો નથી.
શ્રી જિનેન્દ્રભક્તિ, શ્રી ગુરુભક્તિ, શ્રી શ્રુતભક્તિ
નિશદિન અંતરમાં
વસી રહો.
**