Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 110 of 153
PDF/HTML Page 123 of 166

 

background image
૧૧૦ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ઉપયોગ રહ્યા કરે તો પણ પૂર્વભવ, દેવલોક, નરક, વગેરે જોવા-
જાણવા તરફ ઉપયોગ સહજ ચાલ્યો જાય છે.
સર્વ પરિણતિમાં શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે.
પરમ ઉપકારી ગુરુદેવનાં ચરણકમળોમાં
વારંવાર નમસ્કાર.
સાતિશય શ્રુતસાગર આદિ અનંત ગુણોથી ભરપૂર
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં
પરમ ભક્તિથી નમસ્કાર.
**