પાટિયાંમાં)
ગુણ-પર્યાય, વ્યવહાર-નિશ્ચય વગેરે બધું આવી ગયું છે. જગતનાં
ભાગ્ય કે આવી સાદી ભાષામાં પુસ્તક બહાર આવી ગયું.
વીતરાગતાના ભાવનું રટણ ને લઢણ છે. આખા હિન્દુસ્તાનમાં
ઢંઢેરો પિટાશે. જ્યાં પુસ્તક હાથમાં આવ્યું ત્યાં કહ્યું કે એક લાખ
પુસ્તક છપાવાં જોઈએ.
‘જોડણી ક્ષાયક’ હોય છે. એમને ગોઠતું નથી પણ હવે એ થોડું
થોડું બહાર પાડીએ છીએ... બેનનું પુસ્તક બહુ સરસ છે. એકલું
માખણ છે. ‘દ્રવ્યદ્રષ્ટિપ્રકાશ’ કરતાં પણ ચડી જાય એવું છે.
સાદી, સરળ ભાષામાં ઊંચુ તત્ત્વ પીરસ્યું છે.
તો બહાર આવે જ કયાંથી? એકલાં રતન પડયાં છે!
અન્યમતીનેય એમ થાય કે આવું કયાંય નથી.! હીરાનો ભંડાર છે!