Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 153
PDF/HTML Page 37 of 166

 

background image
૨૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
મીઠી મીઠી વિદેહની વાત તારે ઉર ભરી;
અમ આત્મ ઉજાળનહાર, ધર્મપ્રકાશકરી.
*
સીમંધર–ગણધર–સંતના, તમે સત્સંગી;
અમ પામર તારણ કાજ પધાર્યાં કરુણાંગી.
*
તુજ જ્ઞાન–ધ્યાનનો રંગ અમ આદર્શ રહો;
હો શિવપદ તક તુજ સંગ, માતા! હાથ ગ્રહો.