થવાના છે એવી શ્રી તીર્થંકર તથા શ્રુતકેવળીની વાણી
લોકસમુદાયમાં પ્રસરી રહી હતી. તેને લઈને ત્યાંના
લોકસમુદાયમાં પણ ચારે તરફ રાજકુમાર રાજકુમાર એમ મહિમા
થઈ રહી હતી.
શ્રી કહાનગુરુદેવ તરીકેનો જ) છે, તેમ સહજ સ્મરણ આવે છે.
રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થશે તેવી શ્રી પ્રભુ આદિની નીકળેલી
વાણીનો ભાવ મને બરાબર યાદ આવે છે.
મોટી હતી, શરીરનો બાંધો સારો હતો -મધ્યસ્થ હતો.
હતો. એના મકાનમાં તે પુરુષ ઊભો હતો, ત્યાં મેં તેને જોયો;
ઝીણાં મલમલ જેવાં લુગડાં પહેર્યાં હતાં, શરીર બહુ પાતળું હતું,
ઊંચું કદ હતું, શરીરનો વર્ણ પીળે વર્ણે ઊજળો હતો, એમનાં
મોટાં મોટાં મકાન હતાં, એમને સ્ત્રી વગેરે કુટુંબ હતું, એમની
સ્ત્રીએ ગુલાબી રંગનાં લુગડાં પહેર્યાં હતાં; તે આત્માનો સીધો
ભવ ત્યાં પુરુષદેહપણે હતો તેમ સહજ સ્મરણ આવે છે.