Benshreeno Gnan Vaibhav (Gujarati). Krupalu Gurudev Ne Namaskar Bhavi Tirthankar Ne Namaskar.

< Previous Page   Next Page >


Page 65 of 153
PDF/HTML Page 78 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૬પ
________________________________________________________
પછી તીર્થંકરપણું થશે તેમ ભવની સીધી સંધિ સાવ સ્પષ્ટપણે
સ્મરણમાં આવે છે.
સર્વ ઠેકાણે પૂજ્ય ગુરુદેવનો જ પરમ પ્રતાપ વર્તી રહ્યો છે.
પરમપ્રતાપી પરમ ઉપકારી કૃપાળુ ગુરુદેવને
વારંવાર નમસ્કાર
૨૦૦૪, ચૈત્ર વદ છઠ-
પૂજ્ય કહાન ગુરુદેવ જંબુદ્વીપના કોઈપણ ક્ષેત્રમાં
તીર્થંકરદેવના ઘેર જન્મશે તેમ સ્મરણમાં આવ્યું હતું.
(આ વિષે અંદર રહેવાની ભાવના છે.)
અંતરમાં આ બધી વાતો ઘોળાતી હોય છે તેથી લખાઈ
જાય છે.
**
ભાવી તીર્થંકર ભગવંતને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર
જીવન–આધાર દિવ્યજ્ઞાનધારી પરમ કૃપાળુ કહાનગુરુદેવને
આ પામર દાસના પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર
૨૦૧૪, પરમ કૃપાળુ કહાન ગુરુદેવ પૂર્વભવે
મહાવિદેહક્ષેત્રમાં ફતેહમંદ નામના તેજસ્વી રાજકુમાર હતા. ત્યાં
શ્રી સીમંધર ભગવાનની વાણીમાં એમ આવ્યું હતું કે આ