૭૬ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ભાવી તીર્થંકર ભગવાન પર કૃપાળુ કહાન ગુરુદેવનાં
ચરણકમળોમાં વારંવાર પરમભક્તિથી
નમસ્કાર
હે ગુરુદેવ! આપનાં ચરણે હું શું ધરું? બધો પ્રતાપ
આપનો જ છે, આ પામર સેવક ઉપર આપે અપાર ઉપકાર કર્યો
છે.
દિવ્ય જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યનો ચમત્કાર પ્રગટાવનાર
અને પ્રકાશનાર, દિવ્ય અમૃત વરસાવનાર
ગુરુદેવનાં ચરણકમળમાં
વારંવાર નમસ્કાર
(આ વિષે અંદર રહેવાની ભાવના છે.)
પૂજ્ય ગુરુદેવના વ્યાખ્યાનમાં ઉપયોગની સહજ એકાગ્રતા
થતાં આ ધારાની શરૂઆત થઈ તે પરમ ઉપકારી
ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર નમસ્કાર.
પરમ ઉપકારી શ્રુતસમુદ્ર ભારતના અજોડ રત્ન
પરમ મહિમાવંત ગુરુદેવને પરમ ભક્તિથી
વારંવાર નમસ્કાર
૨૦૧૮, અષાડ સુદમાં લખાયેલ-
૨૦૧૮, જેઠ સુદ તેરશથી માંડીને જેઠ વદ એકમ સુધીમાં
પરમ કૃપાળુ ગુરુદેવના પરમ પ્રતાપથી કેટલીક વાત ઉપયોગની
સહજ એકાગ્રતા થતાં જાણવામાં આવી, સ્મરણમાં આવી, જોવામાં