જણાય છે. દેવભવમાંથી કેટલીક વાત યાદ આવે છે તેની સાથે
આ બધાં સ્થાનો પણ પ્રત્યક્ષની જેમ નજરે પડે છે; અને
જિનમંદિરો દેખી બહુ મહિમા આવે છે અને ઉપયોગની એકાગ્રતા
થતાં ઉપયોગ વારંવાર ત્યાં જાય છે. આ બધી વાતનો વિશેષ
વિસ્તાર યાદ આવતો નથી.
ભગવાનનું સમોસરણ વારંવાર યાદ આવે છે. મોટાં મોટાં
ચારે બાજુ પડી રહી છે એવો મંડપ), મોટા ગગને અડતા
માનસ્તંભો યાદ આવે છે. વિવિધ વસ્તુઓથી અનોખો શણગારેલો
માનસ્તંભ દિવ્ય અને આશ્ચર્યકારી છે. તેનો વિસ્તાર વિશેષ યાદ
આવતો નથી. (અનેક પ્રકારની દેવતાઈ વસ્તુઓના પ્રદર્શનથી
ભરપુર સમોસરણ હતું. વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.)
આવતી હતી તેમ યાદ આવે છે. જે સાંભળીને બીજા જીવો ભવપાર
થઈ જાય એવી, પરમ રહસ્યથી ભરેલી ભગવાનની વાણી છે.
વિશેષ સંધિપૂર્વક ભગવાનની વાણી યાદ આવતી નથી. ભગવાનની
વાણી અનંત પડખાંઓથી ભરપૂર હોય છે; પરંતુ આ