યાદ આવે છે. પૂર્વભવે એટલે કે આ ભવ પહેલાં (કહાન)
ગુરુદેવનો આત્મા ફતેહમંદ રાજકુમાર-પણે હતા અને
શાન્તાબેનનો આત્મા લાભભાઈ-પણે હતા અને હું એટલે કે આ
આત્મા દેવાભાઈ-પણે હતો; ત્યાં સીમંધર ભગવાનના
સમોસરણમાં જવાથી તે વખતે ભગવાનની વાણીમાંથી જે ગ્રહણ
થયું હોય તે યાદ આવે છે.
અનંત રસાંશો ઊપજે છે; વગેરે વાત અનંત ગહનતા ભરેલી
આવતી હતી.
છે, વગેરે અનંત પડખાંઓથી ભરપૂર, ગહન રહસ્યથી ભરપૂર,
જાણે સમુદ્ર ઊછળતો હોય તેવી રીતે ભગવાનની વાણી છૂટતી
હતી.
વારમાં ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ કહેનારી અદ્ભુત છે. સૂક્ષ્મ
રહસ્યથી ભરપૂર, ઊંડી ઊંડી વાત કહેનારી, ચારે તરફથી શીઘ્ર
પહોંચી વળનારી, સમુદ્ર ગાજતો હોય અને સમુદ્રમાં તરંગો