જેનું એક લક્ષણ છે; એવા સુખના સંવેદનરૂપ જે ભાવના છે તે મુક્તિનું કારણ છે. તે
ભાવનાને કોઈ પુરુષ કોઈ અન્ય નામથી કહે છે.
આમ, પૂર્વોક્ત પ્રકારે અનેકાંતના વ્યાખ્યાનથી નક્કી થયું કે — આસ્રવ, બંધ, પુણ્ય
અને પાપ — એ ચાર પદાર્થો જીવ અને પુદ્ગલના સંયોગ પરિણામરૂપ જે વિભાવપર્યાય
છે તેનાથી ઉત્પન્ન થાય છે, અને સંવર, નિર્જરા અને મોક્ષ — એ ત્રણ પદાર્થો જીવ અને
પુદ્ગલના સંયોગરૂપ પરિણામના વિનાશથી ઉત્પન્ન, વિવક્ષિત સ્વભાવપર્યાય વડે ઉત્પન્ન
થાય છે.
તે હવે કહેવામાં આવે છેઃ —
ગાથા ૨૮
ગાથાર્થઃ — આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય અને પાપરૂપ જે પદાર્થો
જીવ અને અજીવ દ્રવ્યના વિશેષો છે; તે પણ અમે સંક્ષેપથી કહીએ છીએ.
ટીકાઃ — ‘‘आसव’’ નિરાસ્રવ સ્વસંવેદનથી વિલક્ષણ શુભાશુભ પરિણામ વડે
शुद्धात्मभावनोत्पन्नसहजानन्दैकलक्षणसुखसंवित्तिरूपा च भावना मुक्तिकारणं भवति । तां च
कोऽपि जनः केनापि पर्यायनामान्तरेण भणतीति । एवं पूर्वोक्तप्रकारेणानेकांतव्याख्यानेनास्रव-
बंधपुण्यपापपदार्थाः जीवपुद्गलसंयोगपरिणामरूपविभावपर्यायेणोत्पद्यन्ते । संवरनिर्जरामोक्ष-
पदार्थाः पुनर्जीवपुद्गलसंयोगपरिणामविनाशोत्पन्नेन विवक्षितस्वभावपर्यायेणेति स्थितम् ।
तद्यथा —
आसव बंधण संवर णिज्जर मोक्खो सपुण्यपावा जे ।
जीवाजीवविसेसा तेवि समासेण पभणामो ।।२८।।
आस्रवबंधनसंवरनिर्जरमोक्षाः सपुण्यपापाः ये ।
जीवाजीवविशेषाः तान् अपि समासेन प्रभणामः ।।२८।।
व्याख्या — ‘‘आसव’’ निरास्रवस्वसंवित्तिविलक्षणशुभाशुभपरिणामेन शुभाशुभ-
યહ તૌ ભયો પ્રથમ અધિકાર, દૂજો સુણૂં તત્ત્વ - વિસ્તાર;
જીવ અજીવ રુ આસ્રવ બંધ, સંવર નિર્જરા મોક્ષ અબંધ. ૨૮
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૫