अथ गाथात्रयेणास्रवव्याख्यानं क्रियते । तत्रादौ भावास्रवद्रव्यास्रवस्वरूपं सूचयति : —
आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ ।
भावासवो जिणुत्तो कम्मासवणं परो होदि ।।२९।।
आस्रवति येन कर्म्म परिणामेन आत्मनः सः विज्ञेयः ।
भावास्रवः जिनोक्तः कर्म्मास्रवणं परः भवति ।।२९।।
व्याख्या — ‘‘आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवो’’ आस्रवति
कर्म येन परिणामेनात्मनः स विज्ञेयो भावास्रवः । कर्मास्रवनिर्मूलनसमर्थशुद्धात्म-
भावनाप्रतिपक्षभूतेन येन परिणामेनास्रवति कर्म; कस्यात्मनः ? स्वस्य; स परिणामो भावास्रवो
विज्ञेयः । स च कथंभूतः ? ‘‘जिणुत्तो’’ जिनेन वीतरागसर्वज्ञेनोक्तः । ‘‘कम्मासवणं परो
होदि’’ कर्मास्रवणं परो भवति, ज्ञानावरणादिद्रव्यकर्मणामास्रवणमागमनं परः । पर इति
હવે, ત્રણ ગાથાઓ વડે આસ્રવ પદાર્થનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ભાવાસ્રવ
અને દ્રવ્યાસ્રવના સ્વરૂપની સૂચના કરે છેઃ —
ગાથા ૨૯
ગાથાર્થઃ — આત્માના જે પરિણામથી કર્મનો આસ્રવ થાય છે, તેને જિનેન્દ્રે કહેલ
ભાવાસ્રવ જાણવો અને જે (જ્ઞાનાવરણાદિ) કર્મોનો આસ્રવ છે, તે દ્રવ્યાસ્રવ છે.
ટીકાઃ — ‘आसवदि जेण कम्मं परिणामेणप्पणो स विण्णेओ भावासवाે’ આત્માના જે
પરિણામથી૧ કર્મ આવે છે, તેને ભાવાસ્રવ જાણવો. કર્મના આસ્રવનો નાશ કરવામાં સમર્થ
એવી શુદ્ધાત્માની ભાવનાથી પ્રતિપક્ષભૂત જે પરિણામથી૧ કર્મ આવે છે; કોના પરિણામથી?
આત્માના – પોતાના; તે પરિણામને ભાવાસ્રવ જાણવો. તે ભાવાસ્રવ કેવો છે? ‘जिणुत्तो’
જિનેન્દ્રે — વીતરાગ સર્વજ્ઞદેવે કહેલ છે. ‘कम्मासवणं परो होदि’ કર્મોનું જે આગમન છે તે
‘પર’ છે. (અર્થાત્ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોનું આસ્રવણ – આગમન તે પર એટલે કે બીજું
૧. પરિણામના નિમિત્તે.
પુન્ય પાપ એ નવ, ઇન માંહિ, આવૈ કર્મસૂ આસ્રવ ચાહિ;
ભાવાસ્રવ આતમ – પરિણામ, પુદ્ગલ આવૈ દ્રવ્ય સુનામ. ૨૯.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૭
13