ગાથા ૩૧
ગાથાર્થઃ — જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોને યોગ્ય જે પુદ્ગલ આવે છે તેને
દ્રવ્યાસ્રવ જાણવો; તે અનેક ભેદવાળો છે, એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું છે.
ટીકાઃ — ‘णाणावरणादीणं’ સહજ શુદ્ધ કેવળજ્ઞાનને અથવા અભેદની અપેક્ષાએ
કેવળજ્ઞાનાદિ અનંતગુણના આધારભૂત, જ્ઞાન શબ્દથી વાચ્ય પરમાત્માને જે આવૃત્ત કરે
અર્થાત્ ઢાંકે તેને જ્ઞાનાવરણ કહે છે. તે જ્ઞાનાવરણ જેની આદિમાં છે તેવા જે
જ્ઞાનાવરણાદિ; તેમને ‘जोग्ग’ યોગ્ય ‘जं पुग्गलं समासवदि’ તેલ ચોપડેલ શરીરવાળાઓને
ધૂળના રજકણનો જેમ સમાગમ થાય છે, તેમ કષાયરહિત શુદ્ધાત્માના સંવેદનથી૧ રહિત
જીવોને જે કર્મવર્ગણારૂપ પુદ્ગલનો આસ્રવ થાય છે, ‘दव्वासओ स णेओ’ તેને દ્રવ્યાસ્રવ
જાણવો. ‘अणेयभेओ’ અને તે (દ્રવ્યાસ્રવ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય,
આયુ, નામ, ગોત્ર તથા અંતરાય એ નામની આઠ મૂળપ્રકૃતિરૂપ ભેદથી, તથા ‘‘पण णव
णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि ।
दव्वासवो स णेओ अणेयभेओ जिणक्खादो ।।३१।।
ज्ञानावरणादीनां योग्यं यत् पुद्गलं समास्रवति ।
द्रव्यास्रवः सः ज्ञेयः अनेकभेदः जिनाख्यातः ।।३१।।
व्याख्या — ‘‘णाणावरणादीणं’’ सहजशुद्धकेवलज्ञानमभेदेन केवलज्ञानाद्यनन्तगुणाधार-
भूतं ज्ञानशब्दवाच्यं परमात्मानं वा आवृणोतीति ज्ञानावरणं, तदादिर्येषां तानि ज्ञानावरणादीनि
तेषां ज्ञानावरणादीनां ‘‘जोग्गं’’ योग्यं ‘‘जं पुग्गलं समासवदि’’ स्नेहाभ्यक्तशरीराणां
धूलिरेणुसमागम इव निष्कषायशुद्धात्मसंवित्तिच्युतजीवानां कर्मवर्गणारूपं यत्पुद्गलद्रव्यं
समास्रवति, ‘‘दव्वासओ स णेओ’’ द्रव्यास्रवः स विज्ञेयः । ‘‘अणेयभेओ’’ स च
ज्ञानदर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रान्तरायसंज्ञानामष्टमूलप्रकृतीनां भेदेन, तथैव ‘‘पण
૧. શુદ્ધાત્માના સંવેદનરહિત મિથ્યાદ્રટિ જીવો છે; તેમની મુખ્યતાથી આ કથન છે.
જ્ઞાનાવરણ આદિકે યોગ્ય, પુદ્ગલ આવૈ જિવકૈ ભોગ્ય;
દ્રવ્યાસ્રવ ભાષ્યો બહુ ભેદ, જિણવરદેવ, રહિત વચખેદ. ૩૧.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૦૧