ક્ષેત્રમાં સ્થિત છે. ઇત્યાદિ પરમાગમ કથિત પ્રકારે અનેક આશ્ચર્યો સમજવાં. તે જ
મેરુગજમાંથી દક્ષિણ દિશામાં જે ‘બે – ગજદંત’ છે, તેની વચમાં દેવકુરુ નામની ઉત્તમ
ભોગભૂમિનું ક્ષેત્ર ઉત્તરકુરુની જેમ જાણવું.
તે જ મેરુપર્વતની પૂર્વ દિશામાં પૂર્વ – પશ્ચિમ બાવીસ હજાર યોજનના
વિસ્તારવાળું વેદીસહિત ભદ્રશાલ વન છે. તેનાથી પૂર્વ દિશામાં કર્મ – ભૂમિ નામનું પૂર્વ
વિદેહ છે. ત્યાં નીલ નામના કુલાચલની દક્ષિણ દિશામાં અને શીતા નદીની ઉત્તરે
મેરુ ફરતાં જે ક્ષેત્રો છે, તેમના વિભાગોનું કથન કરવામાં આવે છે. તે આ રીતે
છે — મેરુની પૂર્વ દિશામાં જે પૂર્વ ભદ્રશાલ વનની વેદિકા છે, તેની પૂર્વ દિશામાં પ્રથમ
ક્ષેત્ર છે, ત્યાર પછી દક્ષિણ – ઉત્તર લંબાયેલો વક્ષાર નામનો પર્વત છે, ત્યાર પછી
ક્ષેત્ર છે, ત્યાર પછી વિભંગા નદી છે, તેની આગળ ક્ષેત્ર છે, તેની આગળ વક્ષાર
પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પણ વિભંગા નદી છે, ત્યાર પછી ક્ષેત્ર
છે, ત્યાર પછી વક્ષાર પર્વત છે, ત્યાર પછી ક્ષેત્ર છે, પછી વિભંગા નદી છે, પછી
ક્ષેત્ર છે, પછી વક્ષાર પર્વત છે, પછી ક્ષેત્ર છે, ત્યાર પછી પૂર્વ સમુદ્રની પાસે જે
દેવારણ્ય નામનું વન છે, તેની વેદિકા છે. એવી રીતે નવ ભીંતો વડે આઠ ક્ષેત્રો
જાણવાં. તેમનાં ક્રમપૂર્વક નામ કહેવામાં આવે છે — કચ્છા, સુકચ્છા, મહાકચ્છા,
दशप्रकारकल्पवृक्षाः भोगभूमिक्षेत्रं व्याप्य तिष्ठन्तीत्यादिपरमागमोक्तप्रकारेणानेकाश्चर्याणि
ज्ञातव्यानि । तस्मादेव मेरुगजाद्दक्षिणदिग्विभागेन गजदन्तद्वयमध्ये देवकुरुसंज्ञमुत्तमभोग-
भूमिक्षेत्रमुत्तरकुरुवद्विज्ञेयम् ।
तस्मादेव मेरुपर्वतात्पूर्वस्यां दिशि पूर्वापरेण द्वाविंशतिसहस्रयोजनविष्कम्भं सवेदिकं
भद्रशालवनमस्ति । तस्मात्पूर्वदिग्भागे कर्मभूमिसंज्ञः पूर्वविदेहोऽस्ति । तत्र
नीलकुलपर्वताद्दक्षिणभागे शीतानद्या उत्तरभागे मेरोः प्रदक्षिणेन यानि क्षेत्राणि तिष्ठन्ति तेषां
विभागः कथ्यते । तथाहि — मेरोः पूर्वदिशाभागे या पूर्वभद्रशालवनवेदिका तिष्ठति तस्याः
पूर्वदिग्भागे प्रथमं क्षेत्रं भवति, तदनन्तरं दक्षिणोत्तरायतो वक्षारनामा पर्वतो भवति, तदनन्तरं
क्षेत्रं तिष्ठति, ततोऽप्यनन्तरं विभङ्गा नदी भवति, ततोऽपि क्षेत्रं, तस्मादपि
वक्षारपर्वतस्तिष्ठति, ततश्च क्षेत्रं, ततोऽपि विभङ्गा नदी, तदनन्तरं क्षेत्रं, ततः परं
वक्षारपर्वतोऽस्ति, तदनन्तरं क्षेत्रं, ततो विभङ्गा नदी, ततश्च क्षेत्रं, ततो वक्षारपर्वतस्ततः क्षेत्रं,
तदनन्तं पूर्वसमुद्रसमीपे यद्देवारण्यं तस्य वेदिका चेति नवभित्तिभिरष्टक्षेत्राणि ज्ञातव्यानि
।
तेषां क्रमेण नामानि कथ्यन्ते — कच्छा १, सुकच्छा २, महाकच्छा ३, कच्छावती ४,
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૪૩