मङ्गलार्थमिष्टदेवतानमस्कारं करोमीत्यभिप्रायं मनसि धृत्वा भगवान् सूत्रमिदं प्रतिपादयति —
जीवमजीवं दव्वं जिणवरवसहेण जेण णिद्दिट्ठं ।
देविंदविंदवंदं वंदे तं सव्वदा सिरसा ।।१।।
जीवमजीवं द्रव्यं जिनवरवृषभेण येन निर्दिष्टम् ।
देवेन्द्रवृन्दवंद्यं वन्दे तं सर्वदा शिरसा ।।१।।
व्याख्या — ‘वंदे’ इत्यादिक्रियाकारक सम्बन्धेन पदखण्डनारूपेण व्याख्यानं क्रियते ।
‘वंदे’ एकदेशशुद्धनिश्चयनयेन स्वशुद्धात्माराधनालक्षणभावस्तवनेन तथा च असद्भूतव्यवहार-
नयेन तत्प्रतिपादकवचनरूपद्रव्यस्तवनेन च वन्दे नमस्करोमि । परमशुद्धनिश्चयनयेन
पुनर्वन्द्यवन्दकभावो नास्ति । स कः कर्ता ? अहं नेमिचन्द्रसिद्धान्तिदेवः कथं
દ્વારા મંગલને માટે ઇષ્ટદેવને નમસ્કાર કરું છું એવો અભિપ્રાય મનમાં રાખીને ભગવાન
(શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ) આ ગાથાસૂત્ર કહે છેઃ —
ગાથા – ૧
ગાથાર્થઃ — હું (નેમિચન્દ્ર સિદ્ધાન્તિદેવ), જે જિનવરવૃષભે જીવ અને અજીવ દ્રવ્યનું
વર્ણન કર્યું, તે દેવેન્દ્રોના સમૂહથી વંદ્ય તીર્થંકર-પરમદેવને સદા મસ્તક વડે નમસ્કાર કરું
છું.
ટીકાઃ — ‘वंदे’ ઇત્યાદિ પદોનું ક્રિયાકારકસંબંધથી પદખંડનારૂપે વ્યાખ્યાન કરવામાં
આવે છે. ‘वंदे’ એકદેશ શુદ્ધનિશ્ચયનયથી સ્વશુદ્ધાત્મારાધનાલક્ષણ ( નિજ શુદ્ધ આત્માની
આરાધના જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવા) ભાવસ્તવન વડે તથા અસદ્ભૂત
વ્યવહારનયથી તેના પ્રતિપાદક વચનરૂપ દ્રવ્યસ્તવન વડે નમસ્કાર કરું છું. પરમ-
શુદ્ધનિશ્ચયનયથી તો વંદ્યવંદકભાવ નથી. તે નમસ્કાર કરનાર કોણ છે? હું નેમિચન્દ્ર-
(ચૌપાઈ છંદ)
જીવ અજીવ દ્રવ્ય ષટભેદ, જિનવર વૃષભ કહે નિરખેદ;
શત ઇન્દ્રનિકરિ વંદિત મુદા, મૈં વંદૌં મસ્તકતૈં સદા. ૧.
૪ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ