ગાથા ૫૫
ગાથાર્થઃ — ધ્યેયમાં એકત્વ પ્રાપ્ત કરીને કોઈ પણ પદાર્થનું ધ્યાન કરતાં સાધુ
જ્યારે નિસ્પૃહ વૃત્તિવાળા હોય છે, ત્યારે તેમનું તે ધ્યાન નિશ્ચયધ્યાન કહેવાય છે.
ટીકાઃ — ‘‘तदा’’ તે કાળે, ‘‘आहु’’ કહે છે, ‘‘तं तस्स णिच्छयं ज्झाणं’’ તેને તેનું
નિશ્ચયધ્યાન (કહે છે). ક્યારે? ‘‘णिरीहवित्ती हवे जदा साहू’’ જ્યારે સાધુ નિસ્પૃહ વૃત્તિવાળા
હોય છે. શું કરતા થકા? ‘‘जं किंचिवि चिंतंतो’’ જે કોઈ પણ ધ્યેયનું વસ્તુરૂપે વિશેષ ચિંતવન
કરતા થકા. પહેલાં શુ કરીને? ‘‘लद्धूण य पयत्तं’’ તે ધ્યેયમાં પ્રાપ્ત કરીને. શું પ્રાપ્ત કરીને?
એકત્વને અર્થાત્ એકાગ્ર – ચિંતા – નિરોધને પ્રાપ્ત કરીને. વિસ્તાર કથનઃ — ‘જે કોઈ પણ
ધ્યેય (અર્થાત્ કોઈ પણ ધ્યાન કરવા યોગ્ય પદાર્થ)’ કહેલ છે, તેનો શો અર્થ છે? પ્રાથમિક
(પુરુષ)ની અપેક્ષાએ સવિકલ્પ અવસ્થામાં વિષય અને કષાયો દૂર કરવા માટે અને ચિત્તને
સ્થિર કરવા માટે પંચપરમેષ્ઠી વગેરે પરદ્રવ્ય પણ ધ્યેય હોય છે; પછી જ્યારે અભ્યાસના
जं किंचिवि चिंतिंतो णिरीहवित्ती हवे जदा साहू ।
लद्धूण य एयत्तं तदाहु तं तस्स णिच्छयं ज्झाणं ।।५५।।
यत् किंचित् अपि चिन्तयन् निरीहवृत्तिः भवति यदा साधुः ।
लब्ध्वा च एकत्वं तदा आहुः तत् तस्य निश्चयं ध्यानम् ।।५५।।
व्याख्या — ‘‘तदा’’ तस्मिन् काले । ‘‘आहु’’ आहुर्ब्रुवन्ति । ‘‘तं तस्स णिच्छयं
ज्झाणं’’ तत्तस्य निश्चयध्यानमिति । यदा किम् ? ‘‘णिरीहवित्ती हवे जदा साहू’’
निरीहवृत्तिनिस्पृहवृत्तिर्यदा साधुर्भवति । किं कुर्वन् ? ‘‘जं किंचिवि चिंतंतो’’ यत् किमपि
ध्येयं वस्तुरूपेण विचिन्तयन्निति । किं कृत्वा पूर्वं ? ‘‘लद्धूण य एयत्तं’’ तस्मिन् ध्येये लब्ध्वा ।
किं ? एकत्वं एकाग्रचिन्तानिरोधनमिति । अथ विस्तर : — यत् किश्चिद् ध्येयमित्यनेन
किमुक्तं भवति ? प्राथमिकापेक्षया सविकल्पावस्थायां विषयकषायवञ्चनार्थं चित्तस्थिरीकरणार्थं
पञ्चपरमेष्ठियादिपरद्रव्यमपि ध्येयं भवति । पश्चादभ्यासवशेन स्थिरीभूते चित्ते सति
યક્તિશ્ચિત્ ચિતવન જામાહિ, ઇચ્છા - રહિત હોય જવ તાહિ;
એક ચિત્ત હ્વૈ મુનિ એકલો, નિશ્ચય ધ્યાન કહૈ જિન ભલો. ૫૫.
૨૪૬ ]
બૃહદ્ – દ્રવ્યસંગ્રહ