अत्रैतेभ्यो भिन्नं निजशुद्धात्मतत्त्वमुपादेयमिति भावार्थः ।।१२।।
अथ शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन शुद्धबुद्धैकस्वभावा अपि
जीवाः पश्चादशुद्धनयेन चतुर्दशमार्गणास्थानचतुर्दशगुणस्थानसहिता भवन्तीति प्रतिपादयति : —
मग्गणगुणठाणेहि य चउदसहि हवंति तह असुद्धणया ।
विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धणया ।।१३।।
मार्गणागुणस्थानैः चतुर्दशभिः भवन्ति तथा अशुद्धनयात् ।
विज्ञेयाः संसारिणः सर्व्वे शुद्धाः खलु शुद्धनयात् ।।१३।।
व्याख्या — ‘‘मग्गणगुणठाणेहि य हवंति तह विण्णेया’’ यथा
पूर्वसूत्रोदितचतुर्दशजीवसमासैर्भवन्ति मार्गणागुणस्थानैश्च तथा भवन्ति सम्भवन्तीति विज्ञेया
કહેલા ક્રમ પ્રમાણે યથાસંભવ ઇન્દ્રિયાદિક દશ પ્રાણ સમજવા.
અહીં ભાવાર્થ એ છે કે આનાથી (ઇન્દ્રિયો, પર્યાપ્તિઓ, પ્રાણો વગેરેથી) ભિન્ન
નિજશુદ્ધાત્મતત્ત્વ ઉપાદેય છે. ૧૨.
હવે શુદ્ધ૧ - પારિણામિક - પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જીવો શુદ્ધ - બુદ્ધ - એક
સ્વભાવવાળા છે, તોપણ પશ્ચાત્ અશુદ્ધનયથી ચૌદ માર્ગણાસ્થાન અને ચૌદ ગુણસ્થાન સહિત
હોય છે, એમ પ્રતિપાદન કરે છેઃ —
ગાથા ૧૩
ગાથાર્થઃ — સર્વે સંસારી જીવો અશુદ્ધનયથી માર્ગણાસ્થાન અને ગુણસ્થાનની
અપેક્ષાએ ચૌદ-ચૌદ પ્રકારના છે. શુદ્ધનયથી ખરેખર બધા સંસારી જીવ શુદ્ધ જાણવા.
ટીકાઃ — ‘‘मग्गणगुणठाणेहि य हवंति तइ विण्णेया’’ જેમ આગળની ગાથામાં કહેલા
ચૌદ જીવસમાસોથી જીવો ચૌદ ભેદવાળા થાય છે તેમ માર્ગણા અને ગુણસ્થાનથી પણ થાય
૧. જુઓ ફૂટનોટ ગાથા ૪
ચૌદહ મારગના ગુનથાન, નય અશુદ્ધ સંસારી માન;
નિશ્ચય સર્વ જીવ હૈ શુદ્ધ, નાંહિ ભેદ ચેતન નિત બુદ્ધ. ૧૩.
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૩૭