Chha Dhala (Gujarati). Gatha: 12-13 (poorvardh) (Dhal 3).

< Previous Page   Next Page >


Page 78 of 205
PDF/HTML Page 100 of 227

 

background image
સમ્યક્ત્વના આL અંગો (ગુણો) અને શંકાદિ આL
દોષોનું લક્ષણ
જિનવચમેં શંકા ન ધાર વૃષ-ભવસુખ-વાંછા ભાનૈ,
મુનિ-તન મલિન ન દેખ ઘિનાવૈ, તત્ત્વ - કુતત્ત્વ પિછાનૈં;
નિજ ગુણ અરુ પર ઔગુણ ઢાંકે, વા નિજધર્મ બઢાવૈ,
કામાદિક કર વૃષતૈં ચિગતે, નિજ-પરકો સુ દિઢાવૈ.
૧૨.
ગાથા ૧૩ (પૂર્વાર્ધા)
ધર્મીસોં ગૌ-વચ્છ-પ્રીતિ સમ, કર જિનધર્મ દિપાવૈ,
ઇન ગુણતૈં વિપરીત દોષ વસુ, તિનકોં સતત ખિપાવૈ;
અન્વયાર્થ૧ (જિનવચમેં) સર્વજ્ઞદેવે કહેલાં તત્ત્વોમાં
૭૮ ][ છ ઢાળા