धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया ।
परदोषनिगूहनमपि विधेयमुपबृंहणगुणार्थम् ।।२७।।
[૬]કામ, ક્રોધ, લોભ વગેરે કોઈ પણ કારણે (સમ્યક્ત્વ
અને ચારિત્રથી) ભ્રષ્ટ થતી વખતે પોતાને અને બીજાને
ફરીથી તેમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ અંગ છે.
[૭]પોતાના સહધર્મી પ્રાણી ઉપર, વાછરડાં ઉપર હેત
રાખતી ગાયની માફક, નિરપેક્ષ પ્રેમ કરવો તે વાત્સલ્ય
અંગ છે.
[૮]અજ્ઞાન-અંધકારને હઠાવીને વિદ્યા, બળ વગેરેથી
શાસ્ત્રોમાં કહેલ યથાયોગ્ય રીતિ પ્રમાણે, પોતાના સામર્થ્ય
પ્રમાણે જૈનધર્મનો પ્રભાવ પ્રગટ કરવો તે પ્રભાવના
અંગ કહેવાય છે.
આ ગુણો (અંગો)થી ઊલટા ૧-શંકા, ૨-કાંક્ષા,
૩-વિચિકિત્સા, ૪-મૂઢદ્રષ્ટિ, ૫-અનુપગૂહન, ૬-અસ્થિતિકરણ,
૭-અવાત્સલ્ય, ૮-અપ્રભાવના — આ સમ્યક્ત્વના આઠ દોષ છે;
તેને હંમેશાં દૂર કરવા જોઈએ. (૧૨-૧૩ પૂર્વાર્ધ.)
ગાથા ૧૩ (±ઉત્તરાર્ધા≤)
મદ નામના આL દોષ
પિતા ભૂપ વા માતુલ નૃપ જો, હોય ન તો મદ ઠાનૈ,
મદ ન રૂપકૌ, મદ ન જ્ઞાનકૌ, ધન-બલકૌ મદ ભાનૈ.૧૩.
ત્રીજી ઢાળ ][ ૮૧