સો ધર્મ જબૈ જિય ધારૈ, તબ હી સુખ અચલ નિહારૈ. ૧૪.
જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય આદિક (ભાવ) ભાવ છે (સો) તે
(ધર્મ) ધર્મ કહેવાય છે. (જબૈ) જ્યારે (જિય) જીવ (ધારૈ) તેને
ધારણ કરે છે (તબ હી) ત્યારે જ તે (અચલ સુખ) અચળ
સુખ-મોક્ષ (નિહારૈ) દેખે છે-પામે છે.
તે ધર્મ નથી એમ બતાવવા માટે અહીં ગાથામાં ‘સારે’ શબ્દ
વાપર્યો છે. જ્યારે જીવ નિશ્ચયરત્નત્રયસ્વરૂપ ધર્મને સ્વ-