ચારિત્રનું સ્વરૂપ[ ૨૫
સર્વનું આચરણ છે. જ્ઞાનને વેદ્યુ ત્યાં બધા ગુણોને વેદ્યા. આ જ્ઞાન –
વિશ્રામ થયો. જ્ઞાનની સ્થિરતા થઈ, (અને) સર્વ ગુણની સ્થિરતા જ્ઞાનની
સ્થિરતામાં આવી, તેથી સર્વચારિત્ર આવ્યું. એ જ પ્રમાણે દર્શનનું ચારિત્ર
તેમ જ સર્વ ગુણના ચારિત્રના ભેદ જાણો.