આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ ખપી જવાથી તથા આ પુસ્તકની
મુમુક્ષુસમાજમાં વિશેષ માંગ હોવાથી તેની આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરતા અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે મુમુક્ષુ સમાજ આ પુસ્તકના સ્વાધ્યાયથી લાભાન્વિત થશે.
પૂજ્ય બહેનશ્રીની ૭૬મી સમ્યક્ત્વજયંતી ફાગણ વદ ૧૦ વિ. સં. ૨૦૬૪