૮૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथाह शिष्यः । कथं नु तदिति । निर्ममत्वविचिंतनोपायप्रश्नोऽयं ।
अथ गुरुस्तत्प्रक्रियां मम विज्ञस्य का स्पृहेति यावदुपदिशति —
एकोऽहं निर्ममः शुद्धो ज्ञानी योगीन्द्रगोचरः ।“
बाह्यः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ।।२७।।
‘પર દ્રવ્ય મારું નથી’ એવું પરિણમન જ્યારે થાય છે, ત્યારે તે પરમ ઉદાસીનતારૂપ
પરિણમે છે અને તેનું ફળ ત્રણ લોકના જીવો જેને પોતાનો સ્વામી માને તેવું પદ તે પ્રાપ્ત
કરે છે.
જ્યારે પર ભાવથી રહિત થઈ મુક્ત થાય, ત્યારે નથી પ્રવૃત્તિ કે નથી નિવૃત્તિ, કેવલ
શુદ્ધસ્વરૂપ જ છે. ૨૬.
હવે શિષ્ય કહે છે — તે (નિર્મમત્વ) કેવી રીતે હોય? ‘નિર્મમત્વનું ચિંતવન કરવાના
ઉપાયનો’ આ પ્રશ્ન છે.
હવે ગુરુ તેની (ઉપાયની) પ્રક્રિયાને ‘एकोऽहं.......શ્લોક ૨૭થી લઈ ‘मम विज्ञस्य
का स्पृहा’ — શ્લોક ૩૦ સુધીના શ્લોકો દ્વારા ઉપદેશે છે.
નિર્મમ એક વિશુદ્ધ હું, જ્ઞાની યોગી – ગમ્ય,
સંયોગી ભાવો બધા, મુજથી બાહ્ય અરમ્ય. ૨૭.
અન્વયાર્થ : — [अहं ] હું [एकः ] એક, [निर्ममः ] મમતારહિત, [शुद्धः ] શુદ્ધ
यहाँ पर शिष्य कहता है कि इसमें निर्ममता कैसे होवे ? इसमें निर्ममताके चिंतवन
करनेके उपायोंका सवाल किया गया है । अब आचार्य उसकी प्रक्रियाको ‘‘एकोऽहं निर्ममः०’’
से प्रारम्भ कर ‘‘मम विज्ञस्य का स्पृहा०’’ तकके श्लोकों द्वारा बतलाते हैं ।
मैं इक निर्मम शुद्ध हूँ, ज्ञानी योगीगम्य ।
कर्मोदयसे भाव सब, मोते पूर्ण अगम्य ।।२७।।
अर्थ — मैं एक, ममता रहित, शुद्ध, ज्ञानी, योगीन्द्रोंके द्वारा जानने लायक हूँ ।
*एगो भे सस्सदो आदा णाणदंसणलक्खणो ।
सेसा मे बाहिरा भावा सव्वे संयोगलक्खणा ।।
[શ્રી નિયમસાર ગાથા – ૧૦૨]