કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૮૯
टीका — द्रव्यार्थिकनयादेकः पूर्वापरपर्यायानुस्यूतो निर्ममो – ममेदमहमस्येत्यभिनिवेशशून्यः
शुद्धः शुद्धनयादेशाद् द्रव्यभावकर्मनिर्मुक्तो ज्ञानी स्वपरप्रकाशनस्वभावो योगीन्द्रगोचरोऽनन्त-
पर्यायविशिष्टतया केवलिनां शुद्धोपयोगमात्रमयत्वेन श्रुतकेवलिनां च संवेद्योहमात्मास्मि । ये तु
संयोगाद् द्रव्यकर्मसम्बन्धाद्याता मया सह सम्बन्धं प्राप्ता भावा देहादयस्ते सर्वेऽपि मत्तो
मत्सकाशात्सर्वथा द्रव्यादिप्रकारेण बाह्या भिन्नाः सन्ति ।
[ज्ञानी ] જ્ઞાની અને [योगीन्द्रगोचरः ] યોગીન્દ્રો દ્વારા જાણવા યોગ્ય છું; [संयोगजाः ]
સંયોગજન્ય [सर्वे अपि भावाः ] બધાય જે (દેહરાગાદિક) ભાવો છે તે [मत्तः ] મારાથી
[सर्वथा ] સર્વથા [बाह्याः ] ભિન્ન છે.
ટીકા : — દ્રવ્યાર્થિકનયથી એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યૂત (અન્વિત),
નિર્મમ એટલે ‘આ મારું છે,’ ‘હું એનો છું’ એવા અભિનિવેશ (મિથ્યા માન્યતા)થી રહિત,
શુદ્ધ એટલે શુદ્ધનયની અપેક્ષાએ દ્રવ્યકર્મ – ભાવકર્મથી રહિત, જ્ઞાની એટલે સ્વ – પરપ્રકાશક
સ્વભાવવાળો અને યોગીન્દ્રગોચર એટલે કેવલીઓને અનંત પર્યાયોની વિશિષ્ટતા સહિત
જાણવા યોગ્ય (જ્ઞેય) તથા શ્રુતકેવલીઓને શુદ્ધોપયોગમાત્રપણાને લીધે સંવેદનયોગ્ય હું
આત્મા છું.
સંયોગથી એટલે દ્રવ્યકર્મના સંબંધથી જે દેહાદિક ભાવોનો (પદાર્થોનો) મારી સાથે
સંબંધ પ્રાપ્ત થયો છે, તે બધા મારાથી સર્વથા દ્રવ્યાદિ પ્રકારે (દ્રવ્ય-ક્ષેત્ર – કાલ – ભાવે) બાહ્ય
એટલે ભિન્ન છે.
ભાવાર્થ : — દ્રવ્યસ્વભાવે આત્મા એક છે, આત્મા નિર્મમ છે અર્થાત્ ‘આ મારું છે’
અને ‘હું એનો છું’ – એવા અભિનિવેશથી (મિથ્યા અભિપ્રાયથી) શૂન્ય છે; આત્મા શુદ્ધ છે
અર્થાત્ દ્રવ્યકર્મ – ભાવકર્મથી રહિત છે, તે જ્ઞાની એટલે સ્વ – પર પ્રકાશક સ્વભાવવાળો છે
અને જેમ તે કેવલી અને શ્રુતકેવલીને જ્ઞાનગોચર છે; તેમ સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને પણ તે
संयोगजन्य जितने भी देहादिक पदार्थ हैं, वे मुझसे सर्वथा बाहिरी-भिन्न हैं ।
विशदार्थ — मैं द्रव्यार्थिकनयसे एक हूँ, पूर्वापर पर्यायोंमें अन्वित हूँ । निर्मम हूँ –
‘मेरा यह’ ‘मैं इसका’ ऐसे अभिनिवेशसे रहित हूँ । शुद्ध हूँ, शुद्धनयकी अपेक्षासे, द्रव्यकर्म
भावकर्मसे रहित हूँ, केवलियोंके द्वारा तो अनन्त पर्याय सहित रूपसे और श्रुतकेवलियोंके
द्वारा शुद्धोपयोगमात्ररूपसे जाननेमें आ सकने लायक हूँ, ऐसा मैं आत्मा हूँ, और जो
संयोगसे-द्रव्यकर्मोंके सम्बन्धसे प्राप्त हुए देहादिक पर्याय हैं, वे सभी मुझसे हर तरहसे
(द्रव्यसे, गुणसे, पर्यायसे) बिल्कुल जुदे हैं ।।२७।।