૯૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
पुनर्भावक एवं विमृशति संयोगात्किमिति देहादिभिः सम्बन्धाद्देहिनां किं फलं
स्यादित्यर्थः ।
तत्र स्वयमेव समाधत्ते —
दुःखसन्दोहभागित्वं संयोगादिह देहिनाम् ।
त्यजाम्येनं ततः सर्वं मनोवाक्कायकर्मभिः ।।२८।।
टीका — दुःखानां संदोहः समूहस्तद्भागित्वं देहिनामिह संसारे संयोगाद्देहादिसम्बन्धाद्भवेत् ।
સ્વસંવેદનજ્ઞાનગોચર છે. કર્મસંબંધિત શરીર, સ્ત્રી, પુત્રાદિ બાહ્ય સંયોગી પદાર્થો તથા વિકારી
ભાવો આત્માના ચૈતન્યસ્વરૂપથી સર્વથા ભિન્ન છે. ૨૭.
ફરી ભાવક (ભાવના કરનાર) વિચારે છે કે સંયોગથી શું (ફળ)? એનો અર્થ એ
છે કે દેહાદિના સંબંધથી પ્રાણીઓને શું ફળ મળે?
તે જ સમયે તે સ્વયં જ સમાધાન કરે છેઃ —
દેહીને સંયોગથી, દુઃખ સમૂહનો ભોગ,
તેથી મન – વચ – કાયથી, છોડું સહુ સંયોગ. ૨૮.
અન્વયાર્થ : — [इह ] આ સંસારમાં [संयोगान् ] દેહાદિકના સંબંધથી [देहिनां ]
પ્રાણીઓને [दुःखसंदोहभागित्वं ] દુઃખસમૂહ ભોગવવું પડે છે (અર્થાત્ અનંત દુઃખ ભોગવવાં
પડે છે), [ततः ] તેથી [पनं सर्वं ] તે સમસ્ત (સંબંધ)ને [मनोवाक्कायकर्मभिः ] મન – વચન –
કાયની ક્રિયાથી [त्यजामि ] હું તજુ છું.
ટીકા : — દુઃખોનો સંદોહ (સમૂહ) – તેનું ભોગવવાપણું અહીં એટલે આ સંસારમાં
फि र भावना करनेवाला सोचता है कि देहादिकके सम्बन्धसे प्राणियोंको क्या होता
है ? क्या फल मिलता है ? उसी समय वह स्वयं ही समाधान भी करता है कि —
प्राणी जा संयोगते, दुःख समूह लहात ।
याते मन वच काय युत, हूँ तो सर्व तजात ।।२८।।
अर्थ — इस संसारमें देहादिकके सम्बन्धसे प्राणियोंको दुःख-समूह भोगना पड़ता
है — अनन्त क्लेश भोगने पड़ते हैं, इसलिये इस समस्त सम्बन्धको जो कि मन, वचन,
कायकी क्रियासे हुआ करते हैं, मनसे, वचनसे, कायसे छोड़ता हूँ । अभिप्राय यह है कि