કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૩
न मे मृत्युः कुतो भीतिर्न मे व्याधि कुतो व्यथा ।
नाहं बालो न वृद्धोऽहं न युवैतानि पुद्गले ।।२९।।
टीका — न मे एकोऽहमित्यादिना निश्चितात्मस्वरूपस्य मृत्युः प्राणत्यागो नास्ति ।
चिच्छक्तिलक्षणभावप्राणानां कदाचिदपि त्यागाभावात् । यतश्च मे मरणं नास्ति । ततः कुतः
कस्मात्मरणकारणात्कृष्णसर्पादेर्भीतिर्भयं ममस्यान्न कुतश्चिदपि बिभेमीत्यर्थः । तथा
व्यार्धिर्वातादिदोषवैषम्यं मम नास्ति मूर्त्तसम्बन्धित्वाद्वातादीनां । यतश्चैवं ततः कस्मात्
ક્યાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ?
બાલ, યુવા, નહિ વૃદ્ધ હું, એ સહુ પુદ્ગલ જોગ. ૨૯.
અન્વયાર્થ : — [मे मृत्युः न ] મારું મરણ નથી, તો [कुतः भीतिः ] ડર કોનો? [मे
व्याधिः न ] મને વ્યાધિ નથી તો [व्यथा कुतः ] પીડા કેવી? [अहं न बालः ] હું બાલક નથી,
[अहं न वृद्धः ] હું વૃદ્ધ નથી, [अहं न युवा ] હું યુવાન નથી [एतानि ] એ (સર્વ અવસ્થાઓ)
[पुद्गले सन्ति ] પુદ્ગલની છે.
ટીકા : — ‘एकोऽहं’ ઇત્યાદિથી જેનું આત્મસ્વરૂપ નિશ્ચિત થયું છે એવા મને મરણ
એટલે પ્રાણત્યાગ નથી, કારણ કે ચિત્શક્તિરૂપ ભાવપ્રાણોનો કદી પણ ત્યાગ (નાશ) હોતો
નથી, કારણ કે મારું મરણ નથી. તેથી મરણના કારણભૂત કાળા નાગ આદિનો ભય – ભીતિ
મને ક્યાંથી હોય? અર્થાત્ હું કોઈનાથી બીતો નથી એવો અર્થ છે; તથા વ્યાધિ અર્થાત્
વાતાદિ દોષની વિષમતા મને નથી, કારણ કે વાતાદિનો મૂર્ત પદાર્થ સાથે સંબંધ છે. તેથી
मरण रोग मोमें नहीं, तातें सदा निशंक ।
बाल तरुण नहिं वृद्ध हूँ, ये सब पुद्गल अंक ।।२९।।
अर्थ — मेरी मृत्यु नहीं तब डर किसका ? मुझे व्याधि नहीं, तब पीड़ा कैसे ? न
मैं बालक हूँ, न बूढा हूँ, न जवान हूँ । ये सब बातें (दशाएं) पुद्गलमें ही पाई जाती हैं ।
विशदार्थ — ‘‘एकोहं निर्ममः शुद्धः’’ इत्यादिरूपसे जिसका स्वस्वरूप निश्चित हो
गया है, ऐसा जो मैं हूँ, उसका प्राणत्यागरूप मरण नहीं हो सकता, कारण कि
चित्शक्तिरूप भावप्राणोंका कभी भी विछोह नहीं हो सकता । जब कि मेरा मरण नहीं,
तब मरणके कारणभूत काले नाग आदिकोंसे मुझे भय क्यों ? अर्थात् मैं किसीसे भी नहीं
डरता हूँ । इसी प्रकार वात, पित्त, कफ आदिकी विषमताको व्याधि कहते हैं, और वह
मुझे है नहीं, कारण कि वात आदिक मूर्तपदार्थसे ही सम्बन्ध रखनेवाले हैं । जब ऐसा