Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 96 of 146
PDF/HTML Page 110 of 160

 

background image
૯૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अत्र स्वयमेव प्रतिषेधमनुध्यायति तन्नेति यतः
टीकामोहादविद्यावेशवशादनादिकालं कर्मादिभावेनोपादाय सर्वे पुद्गलाः मया
संसारिणा जीवेन वारंवारं पूर्वमनुभूताः पश्चाच्च नीरसीकृत्य त्यक्ताः यतश्चैवं तत् उच्छिष्टेष्विव
भोजनगन्धमाल्यादिषु स्वयं भुक्त्वा त्यक्तेषु यथा लोकस्य तथा मे सम्प्रति विज्ञस्य
तत्त्वज्ञानपरिणतस्य तेषु फे लाकल्पेषु पुद्गलेषु का स्पृहा ? न कदाचिदपि
वत्स ! त्वया
मोक्षार्थिना निर्ममत्वं विचिन्तनीयम्
અન્વયાર્થ :[मोहात् ] મોહથી [सर्वे अपि ] બધાય [पुद्गलाः ] પુદ્ગલો [मुहुः ]
વારંવાર [मया भुक्तोज्झिताः ] મેં ભોગવ્યાં અને છોડી દીધાં. [उच्छिष्टेषु इव तेषु ] ઉચ્છિષ્ટ
(એંઠા) જેવા તે પદાર્થોમાં [अद्य ] હવે [मम विज्ञस्य ] મારા જેવા ભેદજ્ઞાનીને [का स्पृहा ]
શી સ્પૃહા (ચાહના) હોય? (અર્થાત્ એ ભોગોની મને હવે ઇચ્છા નથી).
ટીકા :મોહથી અર્થાત્ અવિદ્યાના આવેશવશ અનાદિકાલથી મેંસંસારી જીવે
સર્વ પુદ્ગલોને કર્માદિભાવે ગ્રહણ કરીને વારંવાર પહેલાં ભોગવ્યાં અને પછી તેમને નીરસ
કરીને છોડી દીધાં. જો એમ છે તો સ્વયં ભોગવીને છોડી દીધેલા ઉચ્છિષ્ટ (એંઠા) જેવાં
ભોજન, ગંધ, માલાદિમાં
જેમ લોકને ભોગવીને છોડી દીધેલા (પદાર્થોમાં) સ્પૃહા (ઇચ્છા)
હોતી નથી,તેમ હવે તત્ત્વજ્ઞાનથી પરિણત વિજ્ઞ (જ્ઞાની) એવા મને તે ઉચ્છિષ્ટ (ભોગવીને
છોડી દીધેલાં) જેવા પુદ્ગલોમાં શી સ્પૃહા હોય? કદાપિ ન હોય, વત્સ! તું મોક્ષાર્થી છે
તો તારે નિર્મમત્વની ભાવના વિશેષ કરવી જોઈએ. (એમ સ્વયંને સંબોધે છે.)
अर्थमोहसे मैंने समस्त ही पुद्गलोंको बारबार भोगा और छोड़ा भोगभोगकर
छोड़ दिया अब जूठनके लिए (मानिन्द) उन पदार्थोंमें मेरी क्या चाहना हो सकती है ?
अर्थात् उन भोगोंके प्रति मेरी चाहना-इच्छा ही नहीं है
विशदार्थअविद्याके आवेशके वशसे अनादिकालसे ही मुझ संसारीजीवको कर्म
आदिके रूपमें समस्त पुद्गलोंको बारबार पहिले भोगा, और पीछा उन्हें नीरस (कर्मत्वादि
रहित) करकरके छोड़ दिया जब ऐसा है, तब स्वयं भोगकर छोड़ दिये गये जूँठन-
उच्छिष्ट भोजन, गन्ध, मालादिकोंमें जैसे लोगोंको फि र भोगनेकी स्पृहा नहीं होती, उसी
तरह इस समय तत्त्वज्ञानसे विशिष्ट हुए मेरी उन छिनकी हुई रेंट (नाक) सरीखे पुद्गलोंमें
क्या अभिलाषा हो सकती है ? नहीं नहीं, हरगिज नहीं
भैया ! जब की तुम मोक्षार्थी हो
तब तुम्हें निर्ममत्वकी ही भावना करनी चाहिए (एसा स्वयंको संबोधन क रते हैं) ।।३०।।