Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 98 of 146
PDF/HTML Page 112 of 160

 

background image
૯૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
टीका
‘‘कत्थवि बलिओ जीव कत्थवि कम्माइ हुंति बलियाइ
जीवस्स य कम्मस्स य पुव्वविरुद्धाइ वइराइ ।।’’
इत्यभिधानात्पूर्वोपार्जितं बलवत्कर्म कर्मणः स्वस्यैव हितमाबध्नाति
जीवस्यौदयिकादिभावमुद्भाव्य नवनवकर्माधायकत्वेन स्वसन्तानं पुष्णातीत्यर्थः
तथा चोक्तं [पुरुषार्थसिद्धयुपाये ]
અન્વયાર્થ :[कर्म कर्महिताबन्धि ] કર્મ કર્મનું હિત ચાહે છે, [जीवः जीवहितस्पृहः ]
જીવ જીવનું હિત ચાહે છે. [स्वस्वप्रभावभूयस्त्वे ] પોતપોતાનો પ્રભાવ વધતાં, [कः वा ] કોણ
[स्वार्थे ] પોતાનો સ્વાર્થ [न वाञ्छति ] ન ઇચ્છે?
ટીકા :‘कत्थवि.......बइराई’
‘કોઈ વખત જીવ બલવાન થાય છે, તો કોઈ વખત કર્મ બલવાન થાય છે. એ
રીતે જીવ અને કર્મને પહેલેથી (અનાદિથી) વિરોધ અર્થાત્ વૈર ચાલ્યું આવ્યું છે.
આ કથનાનુસાર પૂર્વોપાર્જિત બલવાન કર્મ (દ્રવ્યકર્મ), કર્મનું એટલે પોતાનું જ હિત
કરે છે, અર્થાત્ જીવમાં ઔદયિકાદિ ભાવોને ઉત્પન્ન કરી નવાં નવાં દ્રવ્યકર્મોનું ગ્રહણ કરી
પોતાના સંતાનને (પ્રવાહને) પુષ્ટ કરે છે (ચાલુ રાખે છે), એવો અર્થ છે.
તથા ‘पुरुषार्थसिद्धयुपाय’માં કહ્યું છે કેઃ
अर्थकर्म कर्मका हित चाहते हैं जीव जीवका हित चाहता है सो ठीक ही
है, अपने अपने प्रभावके बढ़ने पर कौन अपने स्वार्थको नहीं चाहता अर्थात् सब अपना
प्रभाव बढ़ाते ही रहते हैं
विशदार्थकभी जीव बलवान होता है तो कभी कर्म बलवान हो जाते हैं
इस तरह जीव और कर्मोंका पहिलेसे (अनादिसे) ही बैर चला आ रहा है ऐसा
कहनेसे मतलब यह निकला कि पूर्वोपार्जित बलवान, द्रव्यकर्म, अपना यानी द्रव्यकर्मका
हित करता है अर्थात् द्रव्यकर्म, जीवमें औदयिक आदि भावोंको पैदा कर नये
द्रव्यकर्मोंको ग्रहण कर अपनी संतानको पुष्ट किया करता है, जैसा कि अमृतचंद्राचार्यने
पुरुषार्थसिद्धियुपायमें कहा है