કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૯૯
जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये ।
स्वयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ।।१२।।
परिणममानस्य चिदश्चिदात्मकैः स्वयमपि स्वकैर्भावैः ।
भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ।।१३।।
तथा जीवः कालादिलब्ध्या बलवानात्मा जीवस्य स्वस्यैव हितमनन्तसुखहेतुत्वेनोपकारकं
मोक्षमाकाङ्क्षति । अत्र दृष्टान्तमाह — स्वस्वेत्यादि । निजनिजमाहात्म्यबहुतरत्वे सति स्वार्थं
*‘જીવકૃત પરિણામને નિમિત્તમાત્રરૂપ પામીને (જીવથી ભિન્ન) અન્ય પુદ્ગલો સ્વયં
જ કર્મરૂપ પરિણમે છે.’ ૧૨.
નિશ્ચયથી પોતાના ચેતનાત્મક પરિણામોથી સ્વયં જ પરિણમતા જીવને પણ તે
પૌદ્ગલિક કર્મ નિમિત્તમાત્ર થાય છે.’ ૧૩.
તથા કાલાદિ લબ્ધિથી બલવાન થયેલો આત્મા, જીવને પોતાને જ હિતરૂપ તથા
અનંતસુખના કારણપણાને લીધે ઉપકારક એવા મોક્ષની આકાંક્ષા કરે છે.
અહીં દ્રષ્ટાન્ત કહે છે — ‘स्वस्वेत्यादि०’
પોતપોતાનું માહાત્મ્ય અધિકતર વધતાં, પોતાના સ્વાર્થને અર્થાત્ પોતાને ઉપકારક
વસ્તુને કોણ ન ઇચ્છે? અર્થાત્ સર્વે ઇચ્છે છે — એવો અર્થ છે.
‘‘जीवकृतं परिणामं०’’ ‘‘परिणममानस्य०’’
जीवके द्वारा किये गये परिणाम जो कि निमित्तमात्र हैं, प्राप्त करके जीवसे विभिन्न
पुद्गल खुद ब खुद कर्मरूप परिणम जाते हैं । और अपने चेतनात्मक परिणामोंसे स्वयं ही
परिणमनेवाले जीवके लिए वह पौद्गलिककर्म सिफ र् निमित्त बन जाता है । तथा कालादि
लब्धिसे बलवान हुआ जीव अपने हितको अनन्त सुखका कारण होनेसे उपकार करनेवाले
स्वात्मोपलब्धिरूप मोक्षको चाहता है । यहाँ पर एक स्वभावोक्ति कही जाती है कि ‘‘अपने
*जीवपरिणामहेदुं कम्मत्तं पुग्गला परिणमंति ।
पुग्गलकम्मणिमित्तं तहेव जीवो परिणमइ ।।८०।।
णवि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव जीव गुणे ।
अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोह्णंपि ।।८१।।
[समयसारे कुन्दकुन्दाचार्यः ]