Ishtopdesh (Gujarati). Shlok: 32.

< Previous Page   Next Page >


Page 101 of 146
PDF/HTML Page 115 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૧
यतश्चैवं ततः
परोपकृतिमुत्सृज्य स्वोपकारपरो भव
उपकुर्वन्परस्याज्ञो दृश्यमानस्य लोकवत् ।।३२।।
પરની સાથે એકતાબુદ્ધિ આદિ થતાં જીવને રાગ-દ્વેષાદિ થાય છે. આ રાગદ્વેષાદિના
નિમિત્તે કર્મબંધ સ્વયં થાય છે. એ રીતે કર્મની સંતતિ ચાલુ રાખવામાં જીવ સ્વયં જ અપરાધી
છે; કર્મ કે નિમિત્તોનો તેમાં કાંઈ દોષ નથી. કર્મનું સબળપણું કે નિર્બળપણું કહેવું તે
વ્યવહારનયનું કથન છે.
‘અજ્ઞાનીજીવના પરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને
પુદ્ગલકર્મને નિમિત્ત કરીને અજ્ઞાનીજીવ પણ પરિણમે છે. એમ જીવના પરિણામને અને
પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્ત
નૈમિત્તિકભાવ છે, પણ પરસ્પર કર્તાકર્મભાવ
નથી.’ ૩૧.(જુઓ શ્રી સમયસાર ગા. ૮૦, ૮૧, ૮૨ની ટીકા)
એમ છે તેથીઃ
દ્રશ્યમાન દેહાદિનો, મૂઢ કરે ઉપકાર,
ત્યાગી પર ઉપકારને, કર નિજનો ઉપકાર. ૩૨.
અન્વયાર્થ :[अज्ञः लोकवत् ] તું લોક સમાન મૂઢ થઈ [दृश्यमानस्य परस्य ]
દેખવામાં આવતા (શરીરાદિ) પર પદાર્થનો [उपकुर्वन् ] ઉપકાર કરે છે. (હવે) તું [परोपकृतिं ]
પરના ઉપકારની ઇચ્છા [उत्सृज्य ] છોડી દઈ [स्वोपकारपरः भव ] પોતાના ઉપકારમાં તત્પર
થા.
इसलिये समझो कि कर्मोंसे बँधा हुआ प्राणी कर्मोंका संचय किया करता है जब
कि ऐसा है तब
प्रगट अन्य देहादिका, मूढ़ करत उपकार
सज्जनवत् या भूल को, तज कर निज उपकार ।।३२।।
अर्थपरके उपकार करनेको छोड़कर अपने उपकार करनेमें तत्पर हो जाओ
इन्द्रियोंके द्वारा दिखाई देते हुए शरीरादिकोंका उपकार करते हुए तुम अज्ञ (वास्तविक
वस्तुस्थितिको न जाननेवाले) हो रहे हो
तुम्हें चाहिये कि दुनियाँकी तरह तुम भी अपनी
भलाई करनेमें लगो