Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 146
PDF/HTML Page 118 of 160

 

background image
૧૦૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ :[यः ] જે [गुरूपदेशात् ] ગુરુના ઉપદેશથી [अभ्यासात् ] અભ્યાસ દ્વારા
[संवित्तेः ] સ્વસંવેદનથી [स्वपरान्तरं ] સ્વપરનો ભેદ [जानाति ] જાણે છે, [सः ] તે [निरन्तरं ]
નિરંતર [मोक्षसौख्यं ] મોક્ષનું સુખ [जानाति ] અનુભવે છે.
ટીકા :જે જાણે છે. શું તે? સ્વપરનું અન્તર અર્થાત્ આત્મા અને પરનો
ભેદ,અર્થાત્ જે પોતાના આત્માને પરથી ભિન્ન દેખે છે (જાણે છે)એવો અર્થ છે.
કયા કારણથી? સંવિત્તિથી (સ્વસંવેદનથી) અર્થાત્ લક્ષણથી પોતાના લક્ષ્યના (આત્માના)
અનુભવથી. તે પણ કેવી રીતે? અભ્યાસથી અર્થાત્ અભ્યાસની ભાવનાથી; તે (અભ્યાસ)
પણ ગુરુના ઉપદેશથી અર્થાત્ ધર્માચાર્યના તથા આત્માના સુદ્રઢ સ્વ
પરનું ભેદજ્ઞાન ઉત્પન્ન
કરનાર વાક્યથી (થાય છે). તેવી રીતે સ્વાત્માને પરથી ભિન્ન અનુભવ કરનાર તે નિરંતર
એટલે અવિચ્છિન્નપણે મોક્ષસુખનો અનુભવ કરે છે, કારણ કે તે (મોક્ષસુખનો) અનુભવ,
કર્મોથી ભિન્ન આત્માનો અનુભવ કરનારને અવિનાભાવીપણે હોય છે (બીજાને નહિ).
તથા ‘तत्त्वानुशासन’ શ્લોક ૧૭૦માં કહ્યું છે કેઃ
टीकायो जानाति किं ? तत्स्वपरान्तरं आत्म - परयोर्भेदं, यः स्वात्मानं परस्माद्भिन्नं
पश्यतीत्यर्थः कुतः हेतोः ? संवित्तेर्लक्षणतः स्वलक्ष्यानुभवात् एषोऽपि कुतः ? अभ्यासात्
अभ्यासभावनातः एषोऽपि गुरूपदेशात् धर्माचार्यस्यात्मनश्च सुदृढस्वपरविवेकज्ञानोत्पादक-
वाक्यात् स तथान्यापोढस्वात्मानुभविता मोक्षसौख्यं निरन्तरमविच्छिन्नमनुभवति कर्म-
विविक्तानुभाव्यविनाभावित्वात्तस्य
तथा चोक्तं [तत्त्वानुशासने ]
अर्थजो गुरुके उपदेशसे अभ्यास करते हुए अपने ज्ञान (स्वसंवेदन)से अपने
और परके अन्तरको (भेदको) जानता है वह मोक्षसम्बन्धी सुखका अनुभवन करता रहता
है
विशदार्थगुरु कहिये धर्माचार्य अथवा गुरु कहिये स्वयं आत्मा, उसके उपदेशसे
सुदृढ़ स्व पर विवेक ज्ञानके पैदा करनेवाले वाक्योंके और उसके अनुसार अभ्यास करना
चाहिये
बार बार अभ्यास करनेसे संवित्ति-अपने लक्ष्यका अनुभव होने लगता है उस
संवित्ति (स्वसंवेदन)के द्वारा जो स्वात्माको परसे भिन्न जानतादेखता है, भिन्न आत्माका
अनुभव करनेवाला मोक्ष-सुखको निरन्तर हमेशा विच्छेद रहित अनुभव करने लग जाता
है
क्योंकि वह मोक्ष-सुखका अनुभव, कर्मोंसे भिन्न आत्माका अनुभव करनेवालोंको होता
है, अन्योंको नहीं जैसा कि तत्त्वानुशासनमें कहा है‘‘तदेवानुभंवश्चाय,’’