૧૦૬ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થ : — (આત્મા) [स्वयं ] સ્વયં [स्वस्मिन् ] પોતાનામાં [सद अभिलाषित्वात् ]
સત્ની (કલ્યાણની યા મોક્ષસુખની) અભિલાષા કરતો હોવાથી, [अभीष्टज्ञापकत्वतः ]
અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષસુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [हितप्रयोक्तृत्वात् ]
પોતાના હિતમાં (મોક્ષસુખના ઉપાયમાં) પોતાને યોજતો હોવાથી [आत्मा एव ] આત્મા જ
[आत्मनः ] આત્માનો [गुरुः अस्ति ] ગુરુ છે.
ટીકા : — જે શિષ્ય સદા – નિરંતર કલ્યાણની (મોક્ષસુખની) અભિલાષા કરે છે અને
તેથી તેના ઉપાયનો જિજ્ઞાસુ છે, તેને (આત્મા – ગુરુ) તે ઉપાય બતાવે છે અને તે ઉપાય
વિષે નહિ પ્રવર્તતા તેને તેમાં પ્રવર્તાવે છે. તે ગુરુ ખરેખર પ્રસિદ્ધ છે.
એમ હોઈ, આત્માનો ગુરુ આત્મા જ હોઈ શકે.
(શિષ્ય) પૂછે છે — કેવી રીતે?
સ્વયં (આત્મા) આત્મા વડે મોક્ષસુખના અભિલાષી આત્મામાં સત્ એટલે પ્રશસ્ત
મોક્ષસુખની નિરંતર અભિલાષા કરે છે; અર્થાત્ ‘મોક્ષસુખ મને પ્રાપ્ત થાઓ’ એવા ભાવથી
આકાંક્ષા કરે છે. તથા અભીષ્ટ (ઇચ્છેલા) અર્થાત્ આત્મા દ્વારા જિજ્ઞાસિત મોક્ષસુખના
ઉપાયના જિજ્ઞાસુ આત્માને આત્મવિષય સંબંધી બતાવનાર હોવાથી અર્થાત્ ‘આ મોક્ષસુખનો
टीका — यः खलु शिष्यः सदा अभीक्ष्णं कल्याणमभिलषति तेन जिज्ञास्यमानं तदुपायं
तं ज्ञापयति । तत्र चाप्रवर्त्तमानं तं प्रवर्तयति स किल गुरुः प्रसिद्धः । एवं च सत्यात्मनः आत्मैव
गुरुः स्यात् । कुत इत्याह — स्वयमात्मना स्वस्मिन्मोक्षसुखाभिलाषिण्यात्मनि सत् प्रशस्तं
मोक्षसुखमभीक्ष्णमभिलषति । मोक्षसुखं मे सम्पद्यतामित्याकाङ्क्षतीत्येवंभावात् । तथाभीष्टस्यात्मना
जिज्ञास्यमानस्य मोक्षसुखोपायस्यात्मविषये ज्ञापकत्वादेष मोक्षसुखोपायो मया सेव्य इति
अर्थ — जो सत्का कल्याणका वांछक होता है, चाहे हुए हितके उपायोंको जतलाता
है, तथा हितका प्रवर्त्तक होता है, वह गुरु कहलाता है । जब आत्मा स्वयं ही अपनेमें
सत्की – कल्याणकी यानी मोक्ष-सुखकी अभिलाषा करता है, अपने द्वारा चाहे हुए मोक्ष-
सुखके उपायोंको जतलानेवाला है, तथा मोक्ष-सुखके उपायोंमें अपने आपको प्रवर्तन
करानेवाला है, इसलिए अपना (आत्माका) गुरु आप (आत्मा) ही है ।
विशदार्थ — यह आत्मा स्वयं ही जब मोक्ष सुखाभिलाषी होता है, तब सत्की यानी
मोक्ष-सुखकी हमेशा अभिलाषा करता रहता है, कि मुझे मोक्ष-सुख प्राप्त हो जावे । इसी
तरह जब स्वयं आत्मा मोक्ष-सुखके उपायोंको जानना चाहता है, तब यह स्वयं मोक्षके
सुखके उपायोंको जतलानेवाला बन जाता है, कि यह मोक्ष-सुखके उपाय मुझे करना