૧૦૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ધર્માચાર્યાદિની સેવા પ્રાપ્ત થતી નથી. મુમુક્ષુને ધર્માચાર્યાદિ સેવવા યોગ્ય રહેતા નથી એવો
ભાવ છે, પરંતુ એમ નથી, કારણ કે એમ કહેવામાં અપસિદ્ધાન્તનો પ્રસંગ આવે છે.
આવું બોલનાર શિષ્ય પ્રતિ આચાર્ય જવાબ આપે છેઃ —
મૂર્ખ ન જ્ઞાની થઈ શકે, જ્ઞાની મૂર્ખ ન થાય,
નિમિત્તમાત્ર સૌ અન્ય તો, ધર્મદ્રવ્યવત્ થાય. ૩૫.
અન્વયાર્થ : — [अज्ञः ] જે પુરુષ અજ્ઞાની છે (અર્થાત્ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે
અયોગ્ય છે – તે) [विज्ञत्वं न आयाति ] વિજ્ઞ થઈ શકતો નથી અને [विज्ञः ] જે વિશેષ જ્ઞાની
છે તે [अज्ञत्वं न ऋच्छति ] અજ્ઞાની થઈ શકતો નથી; જેમ (જીવ પુદ્ગલની) [गतेः ] ગતિમાં
[धर्मास्तिकायवत् निमित्तमात्रम् ] ધર્માસ્તિકાય નિમિત્તમાત્ર છે, તેમ [अन्यः तु ] અન્ય (પદાર્થ)
પણ નિમિત્તમાત્ર (ધર્માસ્તિકાયવત્) છે.
ટીકા : — ભદ્ર! અજ્ઞ એટલે તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને માટે અયોગ્ય અભવ્યાદિક
निरस्ते सति धर्माचार्यादिसेवनं न प्राप्नोति मुमुक्षुः । मुमुक्षुणा धर्माचार्यादिः सेव्यो न भवतीति
भावः । न चैवमेतदिति वाच्यमपसिद्धान्तप्रसङ्गात् ।
इति वदन्तं प्रत्याह —
नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति ।
निमित्तमात्रमन्यस्तु गतेर्धर्मास्तिकायवत् ।।३५।।
टीका — भद्र ! अज्ञस्तत्त्वज्ञानोत्पत्ययोग्योऽभव्यादिर्विज्ञत्वं तत्त्वज्ञत्वं धर्माचार्याद्युपदेश-
सहस्रेणापि न गच्छति ।
सेवा करनी होगी ? बस जब आपसमें खुदका खुद ही गुरु बन गया, तब धर्माचार्यादिकोंकी
सेवा मुमुक्षुओंको नहीं करनी होगी । ऐसा भी नहीं कहना चाहिए, कि हाँ ऐसा तो है ही,
कारण कि वैसा माननेसे अपसिद्धान्त हो जाएगा । ऐसे बोलनेवाले शिष्यके प्रति आचार्य
जवाब देते हैं —
मूर्ख न ज्ञानी हो सके, ज्ञानी मूर्ख न होय ।
निमित्त मात्र पर जान, जिमि गति धर्मतें होय ।।३५।।
अर्थ — तत्त्वज्ञानकी उत्पत्तिके अयोग्य अभव्य आदिक जीव, तत्त्वज्ञानको