Ishtopdesh (Gujarati).

< Previous Page   Next Page >


Page 109 of 146
PDF/HTML Page 123 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૦૯
જીવ, ધર્માચાર્યાદિના હજારો ઉપદેશોથી પણ વિજ્ઞત્વનેતત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી.
તથા કહ્યું છે કેઃ
‘(કોઈ કાર્યની) ઉત્પત્તિમાં સ્વાભાવિક ગુણની અપેક્ષા રહે છે. સેંકડો વ્યાપારોથી
(પ્રયત્નોથી) પણ બગલો પોપટની માફક ભણાવી શકાતો નથી.’
તેમ વિજ્ઞ એટલે તત્ત્વજ્ઞાને પરિણત જીવ હજારો ઉપાયોથી પણ અજ્ઞાનપણાને પ્રાપ્ત
થતો નથી અર્થાત્ તત્ત્વજ્ઞાનથી પરિભ્રષ્ટ થતો નથી.
વળી, ‘पद्मनन्दिपंचविंशतिका’શ્લોક ૬૩, પૃ. ૩૩માં કહ્યું છે કેઃ
‘જેના ભયથી ગભરાઈ જઈ દુનિયાના લોક માર્ગ છોડી, અહીં તહીં ભાગી જાય
તેવું વજ્ર પડે છતાં પ્રશમભાવસંપન્ન યોગીઓ યોગથી (ધ્યાનથી) ચલાયમાન થતા નથી,
તો જ્ઞાનરૂપી પ્રદીપથી જેમણે મોહરૂપી મહાન્ધકારનો નાશ કરી દીધો છે એવા સમ્યગ્દ્રષ્ટિ
तथा चोक्तम्
‘स्वाभाविकं हि निष्पत्तौ क्रियागुणमपेक्ष्यते
न व्यापारशतेनापि शुकवत्पापाठयते बकः’ ।।
तथा विज्ञस्तत्त्वज्ञानपरिणतो अज्ञत्वं तत्त्वज्ञानात्परिभ्रंशमुपायसहस्रेणापि न गच्छति
तथा चोक्तम्
‘वज्रे पतत्यपि भयद्रुतविश्वलोके मुक्ताध्वनि प्रशमिनो न चलन्ति योगात्
बोधप्रदीपहतमोहमहान्धकाराः सम्यग्दृशः किमुत शेषपरीषहेषु’ ।।६३।।
धर्माचार्यादिकोंके हजारों उपदेशोंसे भी नहीं प्राप्त कर सकता है, जैसा कि कहा गया है
‘‘
स्वाभाविकं हि निष्पत्तौ’’
‘‘कोई भी प्रयत्न कार्यकी उत्पत्ति करनेके लिये स्वाभाविक गुणकी अपेक्षा किया
करता है सैकड़ों व्यापारोंसे भी बगुला तोतेकी तरह नहीं पढ़ाया जा सकता है ’’
इसी तरह तत्त्वज्ञानी जीव, तत्त्वज्ञानसे छूटकर हजारों उपायोंके द्वारा भी अज्ञत्वको
प्राप्त नहीं कर सकता जैसा कि कहा गया है‘‘वज्रे पतत्यपि’’
‘‘जिसके कारण भयसे घबराई हुई सारी दुनियाँ मार्गको छोड़कर इधर उधर
भटकने लग जाय, ऐसे वज्रके गिरने पर भी अतुल शांतिसम्पन्न योगिगण योगसे (ध्यानसे)
चलायमान नहीं होते
तब ज्ञानरूपी प्रदीपसे जिन्होंने मोहरूपी महान् अन्धकारको नष्ट कर