૧૧૦ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
જીવો, શેષ પરીષહો આવી પડતાં, શું ચલાયમાન થશે? (નહિ, તેઓ કદી પણ ચલાયમાન
થશે નહિ).
— એ રીતે તો બાહ્ય નિમિત્તો ઊડી જશે! એમ અત્રે કહે છે.
‘અન્ય અર્થાત્ ગુરુ તથા શત્રુઆદિ, પ્રકૃત કાર્યની ઉત્પત્તિમાં તથા નાશમાં
નિમિત્તમાત્ર છે, કારણ કે ત્યાં યોગ્યતા જ સાક્ષાત્ સાધક છે.
કોનો કોણ? જેમ ‘गतेरित्यादि’૦થી અહીં કહે છે તેમ.
આનો અર્થ એ છે કે — જેમ કે યુગપદ્ (એકી સાથે) ભાવી ગતિરૂપ પરિણામ માટે
ઉન્મુખ (તે તરફ વલણવાળા) પદાર્થોની પોતાની ગમનશક્તિ જ ગતિને સાક્ષાત્ ઉત્પન્ન કરે
છે; તેના વિકલપણામાં (એટલે પદાર્થોમાં ગમન પ્રતિ ઉન્મુખતા ન હોય ત્યારે) તેમાં કોઈથી
(કાંઈ) કરવું અશક્ય છે (અર્થાત્ તેમાં કોઈ ગતિ ઉત્પન્ન કરી શકે નહિ). ધર્માસ્તિકાય
તો ગતિ – ઉપગ્રાહકરૂપ (ગતિમાં નિમિત્તરૂપ) દ્રવ્યવિશેષ છે; તે તેને (ગતિને) સહકારી
કારણમાત્ર છે. એ રીતે પ્રકૃતમાં પણ (આ વિષયમાં પણ) સમજવું. તેથી વ્યવહારથી જ
नन्वेवं बाह्यनिमित्तक्षेपः प्राप्नोतीत्यत्राह । अन्यः पुनर्गुरूविपक्षादिः प्रकृतार्थसमुत्पाद-
भ्रंशयोर्निमित्तमात्रं स्यात्तत्र योग्यताया एव साक्षात्साधकत्वात् ।
कस्याः को यथेत्यत्राह, गतेरित्यादि । अयमर्थो यथा युगपद्भाविगतिपरिणामोन्मुखानां
भावानां स्वकीया गतिशक्तिरेव गतेः साक्षाज्जनिका, तद्वैकल्पे तस्याः केनापि कर्त्तुमशक्यत्वात् ।
धर्मास्तिकायस्तु गत्युपग्राहकद्रव्यविशेषस्तस्याः सहकारिकारणमात्रं स्यादेवं प्रकृतेऽपि । अतो
दिया है, ऐसे सम्यग्दृष्टि जीव क्या शेष परीषहोंके आने पर चलायमान हो जायँगें ? नहीं,
वे कभी भी चलायमान नहीं हो सकते हैं ।’’
यहाँ शंका यह होती है कि यों तो बाह्य निमित्तोंका निराकरण ही हो जाएगा ?
इसके विषयमें जवाब यह है कि अन्य जो गुरु आदिक तथा शत्रु आदिक हैं, वे प्रकृत
कार्यके उत्पादनमें तथा विध्वंसनमें सिफ र् निमित्तमात्र हैं । वास्तवमें किसी कार्यके होने व
बिगड़नेमें उसकी योग्यता ही साक्षात् साधक होती है । जैसे एक साथ गतिरूप परिणामके
लिये उन्मुख हुए पदार्थोंमें गतिकी साक्षात् पैदा करनेवाली उन पदार्थोंकी गमन करनेकी
शक्ति है । क्योंकि यदि पदार्थोंमें गमन करनेकी शक्ति न होवे तो उनमें किसीके द्वारा
भी गति नहीं की जा सकती । धर्मास्तिकाय तो गति करानेमें सहायकरूप द्रव्यविशेष है ।
इसलिये वह गतिके लिये सहकारी कारणमात्र हुआ करता है । यही बात प्रकृतमें भी जाननी