૧૧૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે શિષ્ય કહે છે — (આત્મસ્વરૂપનો) અભ્યાસ કેવી રીતે (કરાય)? આ
અભ્યાસના પ્રયોગના ઉપાય સંબંધી પ્રશ્ન છે.
(કોઈ ઠેકાણે ‘अभ्यासः कथ्यते’ — અભ્યાસ કહેવામાં આવે છે – એવો પાઠ છે). ત્યાં
(તે બાબતમાં) વારંવાર પ્રવૃત્તિ લક્ષણાત્મક અભ્યાસ સારી રીતે પ્રસિદ્ધ છે; તેના સ્થાન
નિયમાદિરૂપે અભ્યાસસંબંધી ઉપદેશ કરવામાં આવે છે – એવો અર્થ છે.
એ રીતે સંવિત્તિ (સ્વસંવેદન) સંબંધી કહેવામાં આવે છે — એમ પાઠની અપેક્ષાએ
ઉત્તર પાતનિકાનું પણ વ્યાખ્યાન સમજવું (અર્થાત્ સાથે સાથે સંવિત્તિનું પણ વર્ણન
સમજવું). ૩૫.
ગુરુએ જ તે બંને વાક્યોની વ્યાખ્યા કરવી યોગ્ય છે.
શિષ્યના બોધ માટે ગુરુ કહે છેઃ —
ક્ષોભરહિત એકાન્તમાં સ્વરૂપ સ્થિર થઈ ખાસ,
યોગી તજી પરમાદને કર તું તત્ત્વાભ્યાસ. ૩૬.
अथाह शिष्यः । अभ्यासः कथमिति । अभ्यासप्रयोगोपायप्रश्नोऽयम् । अभ्यासः कथ्यत
इति क्वचित् पाठः । तत्राभ्यासः स्यात् भूयोभूय प्रवृत्तिलक्षणत्वेन सुप्रसिद्धत्वात्तस्य
स्थाननियमादिरूपेणोपदेशः क्रियत इत्यर्थः । एवं संवित्तिरुच्यत इत्युत्तरपातनिकाया अपि
व्याख्यानमेतत्पाठापेक्षया द्रष्टव्यम् ।
तथा च गुरूरेवैते वाक्ये व्याख्येये । शिष्यबोधार्थं गुरुराह —
अभवच्चित्तविक्षेप एकान्ते तत्त्वसंस्थितः ।
अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः ।।३६।।
अब शिष्य कहता है कि ‘अभ्यास कैसे किया जाता है ?’ इसमें अभ्यास करनेके
उपायोंको पूछा गया है । सो अभ्यास और उसके उपायोंको कहते हैं । बार बार प्रवृत्ति
करनेको अभ्यास कहते हैं । यह बात तो भलीभाँति प्रसिद्ध ही है । उसके लिये स्थान कैसा
होना चाहिए ? कैसे नियमादि रखने चाहिए ? इत्यादि रूपसे उसका उपदेश किया जाता
है । इसी प्रकार साथमें संवित्तिका भी वर्णन करते हैं ।
क्षोभ रहित एकान्त में, तत्त्वज्ञान चित धाय ।
सावधान हो संयमी, निज स्वरूपको भाय ।।३६।।