કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૫
અહીં, આચાર્ય કહે છે — ‘હે ધીમન્! સાંભળ, હું તેના ચિહ્નનું વર્ણન કરું છું’ —
એવો અર્થ છે.
જ્યમ જ્યમ સંવેદન વિષે આવે ઉત્તમ તત્ત્વ,
સુલભ મળે વિષયો છતાં, જરીયે કરે ન મમત્વ. ૩૭.
અન્વયાર્થ : — [यथा यथा ] જેમ જેમ [उत्तमं तत्त्वं ] ઉત્તમ તત્ત્વ [संवित्तौ ]
અનુભવમાં [समायाति ] આવે છે, [तथा तथा ] તેમ તેમ [सुलभाः अपि विषयाः ] સુલભ
વિષયો પણ [न रोचन्ते ] રુચતા નથી (ગમતા નથી).
ટીકા : — જે જે પ્રકારે યોગીની સંવિત્તિમાં (સ્વાનુભવરૂપ સંવેદનમાં) શુદ્ધાત્માનું
સ્વરૂપ આવે છે (ઝલકે છે) સન્મુખ થાય છે, તેમ અનાયાસે (સહજમાં) પ્રાપ્ત થતા રમ્ય
(રમણીક) ઇન્દ્રિયવિષયો પણ ભોગ્યબુદ્ધિને ઉત્પન્ન કરી શકતા નથી. (ભોગવવાયોગ્ય છે,
એવી બુદ્ધિ – ઇચ્છા ઉત્પન્ન કરી શકતા નથી), કારણ કે મહાસુખની પ્રાપ્તિ થતાં અલ્પસુખના
अत्राचार्यो वक्ति । उच्यत इति धीमन्नाकर्णय वर्ण्यते तल्लिङ्गं तावन्मयेत्यर्थः ।
यथा यथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।
तथा तथा न रोचन्ते विषयाः सुलभा अपि ।।३७।।
टीका — येन येन प्रकारेण संवित्तौ विशुद्धात्मस्वरूपं सांमुख्येनागच्छति योगिनः तथा
तथानायासलभ्या अपि रम्येन्द्रियार्था भोग्यबुद्धिं नोत्पादयन्ति महासुखलब्धावऽल्पसुखकारणानां
लोकेऽप्यनादरणीयत्वदर्शनात् । तथा चोक्तम् —
आचार्य कहते हैं, कि हे धीमन् ? सुनो मैं उसके चिन्हका वर्णन करता हूँ —
जस जस आतम तत्त्वमें, अनुभव आता जाय ।
तस तस विषय सुलभ्य भी, ताको नहीं सुहाय ।।३७।।
अर्थ — ज्यों ज्यों संवित्ति (स्वानुभव)में उत्तम तत्त्वरूपका अनुभवन होता है, त्यों
त्यों उस योगीको आसानीसे प्राप्त होनेवाले भी विषय अच्छे नहीं लगते ।
विशदार्थ — जिस जिस प्रकारसे योगीकी संवित्तिमें (स्वानुभवरूप संवेदनमें) शुद्ध
आत्माका स्वरूप झलकता जाता है, सन्मुख आता है, तैसे-तैसे बिना प्रयाससे, सहजमें
ही प्राप्त होनेवाले रमणीक इन्द्रिय विषय भी योग्य बुद्धिको पैदा नहीं कर पाते हैं । ठीक