કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૭
પણ એ રીત છે કે અધિક સુખનું કારણ પ્રાપ્ત થતાં અલ્પ સુખના કારણો પ્રતિ લોકોને
અનાદર (અરુચિ) થાય છે.
માટે વિષયોની અરુચિ જ યોગીની સ્વાત્મ – સંવિત્તિને પ્રગટ કરે છે. ૩૭.
તે આ પ્રમાણે છેઃ —
જેમ જેમ વિષયો સુલભ, પણ નહિ રુચિમાં આય,
તેમ તેમ આતમ – તત્ત્વમાં અનુભવ વધતો જાય. ૩૮
અન્વયાર્થ : — [यथा यथा ] જેમ જેમ [सुलभाः अपि विषयाः ] સુલભ (સહજ પ્રાપ્ત)
(ઇન્દ્રિય – વિષયો પણ [न रोचन्ते ] રુચતા નથી (ગમતા નથી) [तथा तथा ] તેમ તેમ [संवित्तौ ]
સ્વાત્મ – સંવેદનમાં [उत्तमम् तत्त्वम् ] ઉત્તમ નિજાત્મ – તત્ત્વ [समायाति ] આવતું જાય છે.
ટીકા : — અહીં પણ પૂર્વવત્ વ્યાખ્યાન સમજવું; તથા
શ્રી સમયસાર કલશ શ્લોક ૩૪માં કહ્યું છે કે —
अतो विषयारुचिरेव योगिनः स्वात्मसंवित्तेर्गमिका तदभावे तदभावात् प्रकृष्यमाणायां च
विषयारुचौ स्वात्मसंवित्तिः प्रकृष्यते ।
यथा यथा न रोचन्ते विषयाः सुलभा अपि ।
तथा तथा समायाति संवित्तौ तत्त्वमुत्तमम् ।।३८।।
तद्यथा —
टीका — अत्रापि पूर्वबद्वयाख्यानं । यथाचोक्तम् ।
[समयसारकलशायां ] —
स्वात्म-संवित्तिके अभाव होने पर विषयोंसे अरुचि नहीं होती और विषयोंके प्रति
अरुचि बढ़ने पर स्वात्म-संवित्ति भी बढ़ जाती है ।।३७।।
जस जस विषय सुलभ्य भी, ताको नहीं सुहाय ।
तस तस आतम तत्त्वमें, अनुभव बढ़ता जाय ।।३८।।
उपरिलिखित भावको और भी स्पष्ट करते हुए आचार्य कहते हैं —
अर्थ — ज्यों ज्यों सहजमें भी प्राप्त होनेवाले इन्द्रिय विषय भोग रुचिकर प्रतीत नहीं
होते हैं, त्यों त्यों स्वात्म-संवेदनमें निजात्मानुभवनकी परिणति वृद्धिको प्राप्त होती रहती है ।