૧૧૮ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
‘‘હે ભવ્ય! તને બીજો નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી
તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના
અભ્યાસ કર અને જો (તપાસ) કે એમ કરવાથી પોતાના હૃદય – સરોવરમાં જેનું તેજ, પ્રતાપ,
પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે; એવા આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે.’’
ભાવાર્થ : — વિષયોની રુચિ ન હોવાથી એ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું
કારણ છે. જેમ જેમ ઇન્દ્રિય – વિષયો પ્રત્યે વિરક્તિ (ઉદાસીનતા) વધતી જાય છે, તેમ તેમ
સ્વાત્મ – સંવેદનમાં — શુદ્ધાત્માના અનુભવમાં પણ વૃદ્ધિ થતી જાય છે.
માટે પર પદાર્થો સંબંધી સર્વ સંકલ્પ – વિકલ્પોનો ત્યાગ કરી, વિષયોથી મન વ્યાવૃત્ત
કરી, એકાન્તમાં સ્વાત્માના અવલોકનનો અભ્યાસ કરવો, તેનાથી થોડા સમયમાં
શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૩૮.
સ્વાત્મસંવિત્તિ વધતાં જે ચિહ્નો થાય છે તે સાંભળ; જેમ કે —
‘‘विरम किमपरेणाकार्यकोलाहलेन,
स्वयमपि निभृतः सन्पश्य षण्मासमेकं ।
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो,
ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः’’ ।।
प्रकृष्यमाणायां च स्वात्मसंवित्तौ यानि चिह्नानि स्युस्तान्याकर्णय । यथा —
विशदार्थ — विषय भोगोंके प्रति अरुचि भाव ज्यों ज्यों वृद्धिको प्राप्त होते हैं, त्यों
त्यों योगीके स्वात्म-संवेदनमें निजात्मानुभवनकी परिणति वृद्धिको प्राप्त होती रहती है । कहा
भी है — ‘‘विरम किमपरेणा०’’
आचार्य शिष्यको उपदेश देते हैं, हे वत्स ! ठहर, व्यर्थके ही अन्य कोलाहलोंसे
क्या लाभ ? निश्चिन्त हो छह मास तक एकान्तमें, अपने आपका अवलोकन तो कर । देख,
हृदयरूपी सरोवरमें पुद्गलसे भिन्न तेजवाली आत्माकी उपलब्धि (प्राप्ति) होती है, या
अनुपलब्धि (अप्राप्ति) ।।३८।।
हे वत्स ! – स्वात्मसंवित्तिके बढ़ने पर क्या क्या बातें होती हैं, किस रूप परिणति
होने लगती है, आदि बातोंको सुन —