Ishtopdesh (Gujarati). Shlok: 39.

< Previous Page   Next Page >


Page 119 of 146
PDF/HTML Page 133 of 160

 

background image
કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૧૯
ઇન્દ્રજાલ સમ દેખ જગ, આતમહિત ચિત્ત લાય,
અન્યત્ર ચિત્ત જાય જો, મનમાં તે પસ્તાય. ૩૯.
અન્વયાર્થ :યોગી [निःशेष जगत् ] સમસ્ત જગતને [इन्द्रजालोपम् ] ઇન્દ્રજાલ
સમાન [निशामयति ] સમજે છે (દેખે છે), [आत्मलाभाय ] આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે
[स्पृहयति ] સ્પૃહા (અભિલાષા) કરે છે અને [अन्यत्र गत्वा अनुतप्यते ] અન્યત્ર (અન્ય
વિષયમાં) લાગી જાય, તો તે પશ્ચાત્તાપ કરે છે.
ટીકા :‘योगी’ શબ્દ અન્ત દીપક હોવાથી બધે યોજવો. (અર્થાત્ निशामयति,
स्पृहयति આદિ ક્રિયાપદો સાથે તેને કર્તા તરીકે યોજવો.)
સ્વાત્મ સંવેદનમાં જેને રસ છે તેવો ધ્યાતા (યોગી) ચર (જંગમ), અચર (સ્થાવર)
રૂપ બાહ્ય વસ્તુ સમૂહને, ઇન્દ્રિજાલિક દ્વારા બતાવેલા સર્પ, હારાદિ પદાર્થસમૂહ સમાન
દેખે છે, કારણ કે અવશ્ય ઉપેક્ષણીયપણાને લીધે (તે વસ્તુઓ) ત્યાગગ્રહણ (વિષયક)
બુદ્ધિનો વિષય છે; તથા તે આત્મલાભ માટે સ્પૃહા (ઇચ્છા) કરે છે. અર્થાત્ ચિદાનંદસ્વરૂપ
આત્માનો અનુભવ કરવા ઇચ્છે છે; તથા અન્યત્ર અર્થાત્ સ્વાત્માને છોડી અન્ય કોઈ પણ
निशामयति निःशेषमिन्द्रजालोपं जगत्
स्पृहयत्यात्मलाभाय गत्वान्यत्रानुतप्यते ।।३९।।
टीकायोगीत्यन्तदीपकत्वात्सर्वत्र योज्यः स्वात्मसंवित्तिरसिको ध्याता चरांचरं
बहिर्वस्तुजातमवश्योपेक्षणीयतया हानोपादानबुद्धिविषयत्वादिन्द्रजालिकोपदर्शितसर्पहारादिपदार्थसदृशं
पश्यति
तथात्मलाभाय स्पृहयति चिदानन्दस्वरूपमात्मानं संवेदयितुमिच्छति तथा अन्यत्र स्वात्म-
इन्द्रजाल सम देख जग, निज अनुभव रुचि लात
अन्य विषय में जात यदि, तो मनमें पछतात ।।३९।।
अर्थयोगी समस्त संसारको इन्द्रजालके समान समझता है आत्मस्वरूपकी
प्राप्तिके लिये अभिलाषा करता है तथा यदि किसी अन्य विषयमें उलझ जाता, या लग
जाता है तो पश्चात्ताप करता है
विशदार्थश्लोक नं. ४२में कहे गये ‘‘योगी योगपरायणः’’ शब्दको अन्त्यदीपक
होनेसे सभी ‘‘निशामयति स्पृहयति’’ आदि क्रियापदोंके साथ लगाना चाहिए स्वात्म-संवेदन
करनेमें जिसे आनन्द आया करता है, ऐसा योगी इस चर, अचर, स्थावर, जंगमरूप समस्त