કહાન જૈનશાસ્ત્રમાળા ]
ઇષ્ટોપદેશ
[ ૧૨૧
તથા —
ચાહે ગુપ્ત નિવાસને, નિર્જન વનમાં જાય,
કાર્યવશ જો કંઈ કહે, તુર્ત જ ભૂલી જાય. ૪૦.
અન્વયાર્થ : — [निर्जनं जनितादरः ] નિર્જનતા માટે જેને આદર ઉત્પન્ન થયો છે, તેવો
યોગી [एकान्तसंवासं इच्छति ] એકાન્તવાસને ઇચ્છે છે અને [निजकार्यवशात् ] નિજ કાર્યવશ
[किंचित् उक्त्वा ] કંઈક બોલી ગયો હોય, તો તે [द्रुतं ] જલદી [विस्मरति ] ભૂલી જાય છે.
ટીકા : — એકાન્તમાં સ્વભાવથી નિર્જન એવા પર્વત, વનાદિમાં સંવાસ – અર્થાત્ ગુરુ
આદિ સાથે રહેવાની અભિલાષા કરે છે. કેવો થઈને? જેને (નિર્જન સ્થાન માટે આદર
ઉત્પન્ન થયો છે) તથા લોકોનું મનોરંજન કરનાર ચમત્કારી મંત્ર – આદિના પ્રયોગની વાતોની
નિવૃત્તિ અર્થે ( – પ્રયોગની વાતો બંધ કરવા માટે) જેણે પ્રયત્ન કર્યો છે, તેવો તે – કોને માટે
(આદર) છે? નિર્જન સ્થાન માટે અર્થાત્ લોકના અભાવ માટે – સ્વાર્થવશ લાભ –
तथा —
इच्छत्येकान्तसंवासं निर्जनं जनितादरः ।
निजकार्यवशात्किंचिदुक्त्वा विस्मरति द्रुतं ।।४०।।
टीका — एकान्ते स्वभावतो निर्जने गिरिगहनादौ संवासं गुर्वादिभिः
सहावस्थानमभिलषति । किं विशिष्टः सन् ? जनितादरो जनमनोरञ्जनचमत्कारिमन्त्रादिप्रयोग-
वार्त्तानिर्वृत्तौ कृतप्रयत्नः । कस्मै ? निर्जनं जनाभावाय स्वार्थवशाल्लाभालाभादिप्रश्नार्थं
आत्मानुभवीके और भी चिन्होंको दिखाते हैं —
निर्जनता आदर करत, एकांत सुवास विचार ।
निज कारजवश कुछ कहे, भूल जात उस बार ।।४०।।
अर्थ — निर्जनताको चाहनेवाला योगी एकान्तवासकी इच्छा करता है, और निज
कार्यके वशसे कुछ कहे भी तो उसे जल्दी भुला देता है ।
विशदार्थ — लोगोंके मनोरंजन करनेवाले चमत्कारी मन्त्र – तन्त्र आदिके प्रयोग
करनेकी वार्ताएँ न कि या करें, इसके लिये अर्थात् अपने मतलबसे लाभ-अलाभ आदिकके
प्रश्न पूछनेके लिए आनेवाले लोगोंको मना करनेके लिए किया है प्रयत्न जिसने ऐसा योगी