૧૨૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
અલાભાદિના પ્રશ્નો પૂછવા માટે પાસે આવતા લોકોને નિષેધ કરવા માટે (મનાઈ કરવા
માટે તેને નિર્જન સ્થાન માટે આદર છે) – એવો અર્થ છે.
ધ્યાનથી જ લોક ચમત્કારી અતિશયો થાય છે; તથા
‘तत्त्वानुशासन’ – શ્લોક ૮૭માં કહ્યું છેઃ —
‘ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી નિરંતર અભ્યાસ કરનાર ધારણાના સૌષ્ઠવથી (પોતાની
સમ્યક્ અને સુદ્રઢ અવધારણ શક્તિના બળથી), ધ્યાનના પ્રત્યયો (લોક ચમત્કારી અતિશયો)
દેખે છે.’
તથા પોતાને અવશ્ય કરવા યોગ્ય ભોજનાદિની પરતંત્રતાના કારણે કંઈક – થોડુંક
શ્રાવકાદિને કહે છે, ‘‘અહો! અહો આ. અહો એ કરો,’’ ઇત્યાદિ કહીને તે ક્ષણે જ તે
ભૂલી જાય છે. ‘ભગવન્! શો હુકમ છે?’ એમ શ્રાવકાદિ પૂછે છે, છતાં તે કંઈ ઉત્તર
આપતા નથી.
लोकमुपसर्यन्तं निषेधुमित्यर्थः । ध्यानाद्धि लोकचमत्कारिणः प्रत्ययाः स्युः ।
तथाचोक्तम्, [तत्त्वानुशासने ] —
‘‘गुरूपदेशामासाद्य समभ्यस्यन्ननारतम् ।
घारणासौष्ठवाध्यानप्रत्ययानपि पश्यति’’ ।।८७।।
तथा स्वस्वावश्यकरणीयभोजनादिपारतन्त्र्यात्किंचिदल्पमसमग्रं श्रावकादिकं प्रति अहो इति
अहो इदं कुर्वनित्यादि भाषित्वा तत्क्षण एव विस्मरति । भगवन् ! किमादिश्यत इति श्रावकादौ
पृच्छति सति न किमप्युत्तरं ददाति ।
स्वभावसे ही जनशून्य ऐसे पहाड़ोंकी गुफा – कन्दरा आदिकोंमें गुरुओंके साथ रहना चाहता
है । ध्यान करनेसे लोक-चमत्कार बहुतसे विश्वास व अतिशय हो जाया करते हैं, जैसा
कि कहा गया है — ‘‘गुरूपदेशमासाद्य०’’
‘‘गुरुसे उपदेश पाकर हमेशा अच्छी तरह अभ्यास करते रहनेवाला, धारणाओंमें
श्रेष्ठता प्राप्त हो जानेसे ध्यानके अतिशयोंको भी देखने लग जाता है ।’’ अपने शरीरके लिये
अवश्य करने योग्य जो भोजनादिक, उसके वशसे कुछ थोड़ासा श्रावकादिकोंसे ‘‘अहो,
देखो, इस प्रकार ऐसा करना, अहो, और ऐसा, यह इत्यादि’’ कहकर उसी क्षण भूल
जाता है । भगवन् ! क्या कह रहे हो ? ऐसा श्रावकादिकोंके द्वारा पूछे जाने पर योगी कुछ
भी जवाब नहीं देता । तथा — ।।४०।।