૧૨૪ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ઉપરોધથી (અનુરોધથી) બોલતો હોવા છતાં અર્થાત્ ધર્માદિકનું વ્યાખ્યાન કરતો હોવા છતાં
ન તે યોગ સહિત છે (યોગમાં સ્થિત છે – એવો अपि શબ્દનો અર્થ છે). પણ તે બોલતો
જ નથી – ભાષણ કરતો જ નથી. કારણ કે તેને (યોગીને) બોલવા તરફ અભિમુખપણાનો
અભાવ છે.
‘समाधितन्त्र’ — શ્લોક ૫૦માં કહ્યું છે કેઃ —
(અન્તરાત્મા) આત્મજ્ઞાનથી ભિન્ન અન્ય કાર્યને પોતાની બુદ્ધિમાં ચિરકાલ તક
(લાંબા સમય સુધી) ધારણ કરે નહિ. જો પ્રયોજનવશાત્ તે વચન – કાયથી કંઈ પણ કરવાનો
વિકલ્પ કરે તો તે અતત્પર થઈ કરે.’’
તથા (યોગી) ભોજન માટે જતો હોવા છતાં જતો નથી અને સિદ્ધ પ્રતિમાદિકને
દેખતો હોવા છતાં દેખતો જ નથી, એ જ એનો અર્થ છે.
ભાવાર્થ : — જે યોગીએ આત્મસ્વરૂપને પોતાની દ્રઢ પ્રતીતિનો વિષય બનાવ્યો છે
અર્થાત્ આત્મસ્વરૂપના વિષયમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે, તેને સંસ્કારવશ યા બીજાના
ब्रुवन्नपि धर्मादिकं भाषमाणोऽपि (न केवलं योगेन तिष्ठति ह्यपि शब्दार्थः) । न ब्रूते हि न
भाषत एव । तत्राभिमुख्याभावात् ।
उक्तं च [समाधितंत्रे ] —
‘‘आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम् ।
कुर्यादर्थवशात्किञ्चिद्वाक्कायाभ्यामतत्परः’’ ।।५०।।
तथा भोजनार्थं व्रजन्नपि न व्रजत्यपि । तथा सिद्धप्रतिमादिकमवलोकयन्नपि
नावलोकयत्येवतुरेवार्थः ।
संस्कारोंके वशसे या दूसरोंके संकोचसे धर्मादिकका व्याख्यान करते हुए भी नहीं बोल रहा
है, ऐसा समझना चाहिए, क्योंकि उनको बोलनेकी ओर झुकाव या ख्याल नहीं होता । जैसा
कि कहा है — ‘‘आत्मज्ञानात्परं कार्यं०’’
‘‘आत्म-ज्ञानके सिवा दूसरे कार्यको अपने प्रयोगमें चिरकाल-तक ज्यादा-देर तक
न ठहरने देवे । किसी प्रयोजनके वश यदि कुछ करना पड़े, तो उसे अतत्पर होकर-
अनासक्त होकर वाणी व शरीरके द्वारा करे । इसी प्रकार भोजनके लिए जाते हुए भी
नहीं जा रहा है, तथा सिद्ध प्रतिमादिकोंको देखते हुए भी नहीं देख रहा है, यही समझना
चाहिए । फि र — ।।४१।।